________________
આગમોત જનશાસ્ત્રની શૈલિ પ્રમાણે શ્રી અગ્નિભૂતિ ગણધર મહારાજાએ કહેલી વાત જ્યારે શ્રી વાયુભૂતિછ ગણધર મહારાજાના માનવામાં આવી ન હતી, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને તે અગ્નિભૂતિની કહેલી વાતને ખુલાસો પૂછતાં જ્યારે અગ્નિભૂતિ ગણધર મહારાજના કહેવા પ્રમાણે પદાર્થોને નિર્ણય થશે, ત્યારે શ્રી વાયુભૂતિ છે તે શ્રી અગ્નિભૂતિજીની આગળ કહેલી વાતને ચેખા રૂપે કબુલ કરી, એટલું જ નહિ પણ પહેલાં શ્રી અગ્નિભૂતિજીની વાત કબુલ નહોતી કરી, તેના સ્પષ્ટપણે ખમત-બામણાં કરી શુદ્ધિને માર્ગ લીધે, દુષ્કતગહનું મહત્વ
આ ઉપરથી દરેક–દરેક ધર્મોની વાત કરનાર કે પ્રરૂપણા કરનાર મનુષ્ય સત્ય પદાર્થના કથનની પ્રતીતિ ન થઈ હોય, તેને માટે કેટલે બધા પ્રયત્ન કરીને સુધારે કરવા જેવું છે? તે સમજી શકાય તેમ છે.
પ્રરૂપણાની વાતને માટે વધારે એટલા જ માટે કહેવું પડે છે. કે જેમ જગતમાં વ્યવહાર તરફ દષ્ટિ રાખનારા મનુષ્ય દેવ, ગુરુ અને ધર્મ સંબંધી દૂષણને આવવા જેટલા તીવ્ર અધ્યવસાયથી તૈયાર થાય છે, તેને ઘણા ઓછા ભાગે મૃષાવાદ, દાણચેરી, અપ્રામાણિકતા વિગેરે સાહજિક દેનું પ્રાયશ્ચિત્ત લેવા તૈયાર થાય છે,
તેવી રીતે મોક્ષ-માર્ગના ધોરી બનેલા મુનિ-મહારાજાઓ વિષય, કષાય અને મિથ્યાત્વાદિના દેનું જેવા ઉ૯લાસથી અને પ્રયત્નથી આલેચન કરવા અને શુદ્ધિ કરવા તૈયાર થાય છે, તેનાથી થોડા હિસે પણ સત્ય-પ્રરૂપણ માનવામાં ન આવી હોય તેને કબુલ કરવા માટે કે તે સત્ય પ્રરૂપણ કરનારની આગળ મિચ્છામિદુક્કડ દઈ ખમત-ખામણા કરવાની તૈયારી થાય છે તે શ્રેયસ્કર છે, તેને અંગે આ વિવેચનની જરૂર પડી છે.