________________
૧૪
આગમત ચઉરિંદ્રિય જીવોને શબ્દને ખ્યાલ પણ નથી, યાવત્ અસંગ્રીપચંદ્રિયજીને મન જેવી વસ્તુને ખ્યાલ પણ નથી, તેવી જ રીતે તે અનાદિ-સૂક્ષ્મ નિગોદવાળાને પણ બાદર-નિગોદાણાને કે બાદરપણને ખ્યાલ પણ નથી, - જો કે બાદર નિગદાણામાં કે પ્રત્યકપણામાં યાવત-સંજ્ઞીપંચંદ્રિય મનુષ્યપણામાં પણ જઈને આવેલા સૂક્ષ્મ-નિગોદમાં અનંતા જીવે છે.
તેમને પણ તે સૂક્ષમ-નિમેદની અવસ્થાની અધમતાને લીધે બાદર-નિગોદ કે બાદરપણાને ખ્યાલ નથી,
તે પછી જેઓ બાદર-નિગોદ કે બાદરપણું અનુભવી આવ્યા છે, તેવા સાદિ સૂમ નિગદના જીવોને પણ જ્યારે બાદર નિગેદ કે બાદર પૃથ્વીકાયાદિને ખ્યાલ નથી તે પછી અનાદિ કાલથી સૂક્ષમ નિગોદમાં રખડતા એવા અને તે બાદર નિગદ કે બાદર પૃથ્વીકાયાદિપણને ખ્યાલ આવે જ ક્યાંથી?
જ્યારે બાદર નિગોદ કે બાદર પૃથ્વીકાયાદિને ખ્યાલ જ ન આવે તે પછી તે અનંતા સૂક્ષ્મ નિગાદવાળા જીવો પેતાના કરતાં બાદર નિગદમાં કે બાદર પૃથ્વીકાયાદિમાં રહેલી ઉત્તમતા તે સમજે જ કયાંથી? જ્ઞાનનું ફળ શું?
નીતિકારને નિયમ છે કે વસ્તુના હેયપણું કે ઉપાદેય પણાની બુદ્ધિ એ જ્ઞાનનું ફળ છે,
પ્રથમ કઈ પણ વસ્તુનું જ્ઞાન થયા સિવાય તેનું હેય કે ઉપાદેય પણું ધ્યાનમાં આવતું નથી,
એવી રીતે જ્યારે જ્ઞાન થયા સિવાય હેય-ઉપાદેયપણાની બુદ્ધિ થાય નહિ તે પછી સૂમ નિશૈદના જીવને પિતાનું સૂમ નિગોદ