________________
૧૫
પુસ્તક ૧-લું પણું ન જણાતું હોવાથી તેને નિકળવાની અર્થાત્ તે સૂક્ષમ નિગોદ પણને છોડવાની બુદ્ધિ કયાંથી થાય?
આ ઉપર જણાવેલી હકીકત બારીક દ્રષ્ટિથી વિચારતાં હવે એવી શંકા નહિ રહેશે કે આ જીવ સૂક્ષ્મ નિગદ પણે અનાદિથી સર્વકાલ કેમ રખડ?
કેમ કે જગતમાં જેમ આંધળે રૂપને ન દેખે અને આખું જીવન વ્યતીત કરે તેવી રીતે સૂફમ-નિગાદવાળાને પિતાની અધમતાનું ભાન કેઈ દહાડે થયું નથી.
તેથી તે સૂફમ-નિગોદના કારણભૂત કાને છેડનાર ન થાય તે સ્વાભાવિક છે.
પણ આશ્ચર્યકારક એ રખડે તે નથી, પણ જગતમાં જેમ કેઈપણ આંધળે મનુષ્ય કોઈ દૈવી ચમત્કાર દ્વારા રૂપને દેખનારો. થાય તે તેમાં આશ્ચર્ય ગણાય !
એવી રીતે અહિ પણ અનાદિકાલથી સૂક્ષ્મ-નિગદમાં રહેલો છતાં પણ અને બાદર-નિગદ પૃથ્વીકાયાદિનું સ્વરૂપ નહિ જાણવા વાળે છતાં પણ બાદર-નિગોદ કે બાદર પૃથ્વી આદિને સુન્દરપણે નહિં પિછાણતાં છતાં બાદર-નિગેદ કે બાદર-પૃથ્વી આદિમાં ઉપજવાના કારણભૂત કમ બાંધે એ આશ્ચર્ય છે,
આવી રીતના આશ્ચર્યભૂત બનાવની જડ શાસ્ત્રકારોએ ભવિ. તવ્યતાને બતાવી છે, પણ આ જડ તરીકે બતાવેલી ભવિતવ્યતાને જાણનારા અને સમજનારા મનુષ્યએ તે એક અંશ માત્ર ભાવતવ્યતાને આધારે ભૂલવા જેવું નથી. ભવિતવ્યતાનું મહત્ત્વ કયાં?
વાચકોએ ખ્યાલ કરવો જોઈએ કે દરીયામાં ડુબેલાઓ પણ ભવિતવ્યતાને રે કઈ બચવા પામેલા છે, અને તેમાં ભવિતવ્યતાને