________________
(૨)
થાય છે. તેમાં, ઊપકમમાં અથધિકાર બે પ્રકારે છે, તેમાં અધ્યયનને અર્થાધિકાર પૂર્વે કહ્યો છે. અને ઊદેશને અર્થધિકારને હવે, નિર્યુક્તિકાર બતાવે છે. पढमे सुत्ता अस्संजयत्ति,? पिइए दुई अणुहवंतिर तहए न हुदुक्खेणं, अकरण याए व समणुत्तिः ॥
. પા. ૨૮ उद्देसंमि चउत्थे, अहिगारो उ वमणं कसायाणं । पाव विरईओ विउणो, उ संजमो एत्थ मुक्खुति॥
વિ. જા. ૧૬ (૧) પહેલા ઊદેશામાં કહ્યું છે કે–જે ભાવનિદ્રામાં સુતા છે, તે સારા વિવેકથીરહિત છે. . પ્રશ્ન –તે કયા છે?
ઉત્તર–જે ગૃહસ્થ છે તે. ' તે ભાવથી સુતેલાઓના દે કહે છે, તથા જે ભાવથી જાગતા છે, તેના ગુણેને બતાવે છે. તે સૂત્ર વિગેરે. . (૨) બીજા ઉદ્દેશામાં જે ગૃહસ્થ ભાવનિદ્રામાં સૂતેલા છે, તેમને થતાં દુખે બતાવે છે. તે “સૂત્ર વાદ્ધિા '. - ત્રીજામાં કહ્યું છે કે–ફક્ત દુખ સહન કરવાથીજ સાધુ ન કહેવાય; પણ જે, સંયમ અનુષ્ઠાન કરે તે તે સાધુ છે. નહીંતે, તે સાધુ નહીં. તે સૂત્ર કહે છે. “ સુરત”