________________
ॐ नमो वीतरागाय।
આચારાંગ સૂત્ર. (મૂળ નિર્યુક્તિ અને ટીકાને આધારે ભાષાંતર શીતોષણીય નામનું ત્રીજું અધ્યયન.)
ભાગ ૩ જો. બીજું અધ્યયન કર્યું. હવે, ત્રીજું કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે --પૂર્વે શા-પરિણા નામના પહેલા અધ્યયનમાં આ અધ્યયનને અર્થાધિકાર કહ્યો છે કે, શીત; અને ગરમીને અનુકુળ કે, પ્રતિકુળ (સુખ-દુઃખ) પરિષહ આવે તે, સમભાવે સહન કરે તે હવે કહે છે –
અધ્યાયને સંબંધ શસ્ત્રપરિજ્ઞામાં કહેલ મહાવ્રતને ધારણ કરેલા અને, લોકવિજય નામના અધ્યયનમાં બતા વેલ સંયમ પાળનારા, તથા કષાય વિગેરે ને છતનારા મેક્ષાભિલાષી સાધુને કેઈ વખતે અનુકુળ કે પ્રતિકુળ પરિષહ આવે છે, તે વખતે મન નિર્મળ રાખીને તેને સમભાવે સહન કરવા. એ પ્રમાણે, સંબંધથી આ ત્રીજું અધ્ય. યને બતાડ્યું છે. એના ઊપકમ વિગેરે ચાર અનુગદ્વાર