________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાળરોગ, ગુલ્મરોગ ને ઉઢાવ
રોગ
૭૧૫
રાગીના રોગને અસાધ્ય જાણવા, ઊલટી અને પાતળા દસ્તથી જે ઘણા હેરાન થાય છે, તેવા શુમારેાગીના હાથ, પગ, હૃદય અને નાભિ ઉપર સેજો ચડી આવે છે . અને પછી તરત તેને તાવ અને ક્રમ થઇ આવે છે. આવી સ્થિતિએ પહેાંચતાં રાગી પ્રાણમુક્ત થાય છે. વળી દમ, શૂળ, તરત અન્નદ્વેષ અને ગુલ્મની ગાંઠ એકદમ મટતાં એટલે સમાઇ જતાં રેગી તદ્દન અશક્ત થઈ જાય તા સમજવું કે રાગીનું માત આધુ' નથી.
જો રાગીને રક્તગુમ થયુ હાય અને તેની ગાંઠ પરિપકવ પણાને પામી હાય, એટલે નવ મહિના વીતી ગયા હૈાય તેા તે રાગીને નીચેની દવા આપવી
સ્નેહીક્ષીર ગુટિકાએક શીશીમાં શેકેલી ચણાની દાળ ભરવી. પછી તેમાં કઢાળા (ભૂગળી) થારનુ' દૂધ ભરવું. તેને મૂચ મારી તે શીશીને ચૂલાની અગારમાં દાટવી. જો સગવડ ન હોય તે। શીશી સમાય એવડા ખાડા ખેાદી તે ખાડામાં શીશી મૂકી, ઉપર છ આંગળ મટાડુ' દાખી, દરરેાજ પાંચ દિવસ સુધી પાંચ પાંચ શેર છાણાંના અગ્નિ ખાળવા. પાંચમે દહાડે તે શીશી કાઢી લઇ તેનું પાસુ` બદલી પાછી તે ખાડામાં દાટી, ઉપર પ્રમાણે અગ્નિ આપવા. એવી રીતે દશમે દહાડે તે શીશીને કાઢીશું તેા શીશીના એ કટકા થયેલા નીકળશે; તેથી સભાળીને કાઢી લઇ, તે દૂધવાળી દાળને બારીક વાટી, વટાણા જેવડી ગેાળી વાળી, તડકે સુકાયા પછી ભરી મૂકવી. રક્તગુલ્મના રાગીને દિવસમાં ખચ્ચે ગાળી ત્રણ વખત પાણી સાથે ગળાવી, તે ઉપર આખા દિવસમાં એક પપૈયાનું પાકું ફળ વગરખાફેલ ખવડાવવુ અને તે રાગીને મીઠાશ જરા પણ ખાવા દેવી નહિ. એવી રીતે ચારથી છ મહિના સુધી મીઠાશની પરેજી કરાવી, પપૈયાનાં ફળ ખવડાવી, આ ગેાળીનુ સેવન કરાવવાથી કાઇ પણ જાતની સ્વેદન, છેદન કે ભેદનકિક્રયા
For Private and Personal Use Only