________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળગ, ગુલમરેગ ને ઉદાવતરાગ
પરંતુ ચિકિત્સા કરવાથી રક્તગુલમ સુખસાધ્ય રીતે મટી શકે છે. - ૧, વાતગુમ-જે પદાર્થોથી વાયુનો હીન, મિથ્યા કે અતિચોગ થાય તેવા પદાર્થોનું સેવન કરવાથી અપાનવાયુમાં અતિગ થઈ તે સમાનવાયુમાં મિથ્યાગ કરી પાચકપિત્તને હીનગ કરે છે. આથી વાયુના અતિગને લીધે અન્નને પચાવનારા આંતરડાં સુકાય છે, એટલે ખાધેલું અન્ન તથા વાયુને ફરવાના માર્ગોને સંકેચ થવાથી તેમાં શૂળ ઉત્પન્ન થાય છે અને તે શૂળને ઉત્પન્ન કરતે વાયુ આંતરડામાં ગાંઠનું રૂપ ધારણ કરી ગેળ અથવા લંબગોળ આકારમાં વખતે નાની અને વખતે મેટી ગાંઠના આકારમાં જણાય છે. આમ જે શૂળમાં સો ઘાંચવા જેવી પીડા થાય છે તેને વાતગુલમ કહે છે. વાતગુલ્મમાં અપાનવાયુને અતિયોગ થઈ સમાનવાયુને મિથ્યાગ થવાથી, અધેવાયુ છૂટતું નથી અને સમાનવાયુ પાનવાયુમાં અતિગ કરે જેથી રેગીનું ગળું અને મુખ સુકાય છે. વ્યાનવાયુના અતિગને લીધે જે રસધાતુ સુકાય તે રોગીની ચામડી આસમાની રંગની અને જે રક્તધાતુ સુકાય તે ચામડીને રંગ રતાશ પડતે દેખાય છે. વાયુનાં પાંચે સ્થાનમાં અતિયાગ થવાથી જેમ હવામાં વંટેળિયે થાય છે, તેમ શરીરના દરેક ભાગમાં વાયુ આવર્તન કરે છે, તેથી હૃદય, કૂખ, પાંસળાં ખભા અને આંખો દુખે છે. ખાધેલું અન્ન પાચન થયા પછી ગાંઠ વધારે ઊપસી આવે છે, એટલે વાયુને સંપૂર્ણ ઉપદ્રવ જણાય છે.
૨. પિત્તગુલમઃ-તીખું, ખાટું, તીણ, ઉષ્ણ, બળતરા કરવાવાળું તથા લૂખું અન્ન ખાવાથી, કોધથી, અત્યંત મદિરાપાન કરવાથી, અત્યંત તડકામાં ફરવાથી, અત્યંત અગ્નિ પાસે બેસવાથી અને ખાધેલા અને રસ વિદગ્ધ થવાથી તે રોગીને વિદગ્ધાજીર્ણ થાય છે. એ અજીર્ણથી પિત્ત દગ્ધ થઈ ગુમના રૂપમાં ગોળ બંધાઈ, પાચકપિત્તના તથા રંજકપિત્તના સ્થાનમાં ગાંઠનું રૂપ
For Private and Personal Use Only