________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂળરોગ, ગુલ્મોગ ને ઉદાવર્તરેગ
૭૧
-
-
-
-
-
-
- - -
-
-
-
-
- -
- -
અત્યંત દુખાવે થાય છે તેને ગુમરોગ કહે છે. જો કે વાતગુમ પિત્તગુલમ, કફગુલ્મ, ત્રિદોષગુલ્મ અને રક્તગુલમ એ રીતે ગુલ્મરોગ પાંચ પ્રકારના નક્કી કરેલા છે તે પ્રમાણે બે બાજુનાં પાંસળા, હૃદય, નાભિ અને બસ્તિ એ પાંચ સ્થાને ગુલમનાં સ્થાન તરીકે નક્કી કરવામાં આવ્યાં છે. જો કે ગુલમની ગાંઠ ગમે તે દોષથી ઉત્પન્ન થયેલી હોય, તે પણ તેમાં વાયુને અતિગ અને જે દેષનું નામ આપવામાં આવે તેને મિથ્યાગ અને બીજાને હીનયોગ થાય છે. એટલે પિત્તગુલમમાં પિત્તને મિથ્યાગ અને કફગુલ્મમાં કફને મિથ્યાગ થાય છે. તે પ્રમાણે કુખ, નાભિ અને બસ્તિમાં થયેલા ગુલમ ચલ છે અને હૃદયમાં થયેલ ગુલ્મ અચલ છે. એટલે ગુલમને ચલાચલ ભાવ તેને ફરવાના અવકાશ ઉપર રહે છે. પાંચમા પ્રકારને રક્તગુલમ છે, તે સ્ત્રીઓને જ થાય છે. તેનું કારણ એવું છે કે રદર્શનના રુધિરમાં વાયુને અતિગ થવાથી અને પિત્તને હીનાગ તથા કફને મિથ્યા
ગ થવાથી વાયુ તેને સૂકવે છે; તેથી પડવાળે ગોળો (ગાંઠ) ઉત્પન્ન થાય છે અને જેમ જેમ માસ વધતો જાય, તેમ તેમ રજ કફ સાથે મળીને વાયુથી બનેલા પડને ફુલાવતું જાય. એટલે જેમ માસે માસે ગર્ભ વૃદ્ધિ પામતે જાય છે, તેમ માસે માસે આ ગાળે વૃદ્ધિ પામતે જાય છે. આ રક્તગુલમમાં કફને મિથ્યા
ગ થવાથી તે સ્ત્રીનું શરીર, નિતંબ અને સ્તન ભારે થતાં જાય છે અને મુખમાં રસ કફના મિથ્યાગથી અરુચિ, મળ અને ઊબકા શરૂ થાય છે, એટલે સામાન્ય રીતે ગર્ભને લગતાં તમામ લક્ષણે દેખાય છે. એટલા માટે આયુર્વેદાચાર્યોએ રક્તગુલ્મની ચિકિત્સા નવ માસ પૂરા થયા પછી કરવાની આજ્ઞા આપી છે. નિદાનશાસ્ત્ર જોતાં રક્તગુમ છે કે ગર્ભ છે, તે જાણવાનું ચક્કસ ફુટ પ્રમાણુ જણાતું નથી. પરંતુ રક્તગુલ્મ પારખવાની એવી રીત
For Private and Personal Use Only