________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂળરોગ, ગુલ્મરોગ ને ઉદાવતા રોગ
૭૦
કામ કરે છે. અથવા ભાંયરી ગણીનું લીલું પંચાંગ લાવી, તેને ખાંડી, છિદ્રવાળા માટલામાં ભરી, કુંવારના અકની પેઠે તેના અક કાઢી શીશીમાં ભરી રાખવા. એ અક અર્ધા અર્ધાં તાલા દિવસમાં ત્રણ વાર આપવાથી પેટનાં અને છાતીનાં શૂળને મટાડે છે. પરંતુ વિશેષ કરીને શરીરના સાંધાઓમાં મારતા શૂળ ઉપર આ ખાસ અકસીર ઈલાજ છે.
બૃહદ્ કૅવ્યાદરસઃ-ગંધક તેાલા આઠ, પારા તાલા ચાર, તાપ્રભસ્મ તાલા ચાર અને લેાહભસ્મ તાલા ચાર લઇ, પ્રથમ પારા, તાંબું અને લેાહ એ ત્રણને ભેગાં વાટી, ગંધકને લેખ’ડના પાત્રમાં પીગળાવી, તેમાં પારે, તામ્ર અને લેાહ નાખી, અગ્નિ ઉપર એકરસ કર્યા પછી, છાણુ ઉપર કેળનું' પાતરું મૂકી તેના ઉપર લાહપાત્રમાંના મસાલા નાખી, ઉપર બીજું પાતરું ઢાંકી તે ઉપર છાણુ ઢાંકી દેવું, એટલે પટી તૈયાર થશે. તે પટીને બારીક વાટી ફ્રીથી લેહપાત્રમાં નાખી, પીગળી જાય એટલે કેળનાં પાતરાંની પેઠે એરડાનાં પાતરાંમાં ઠારી ફરી ચૂણું કરવું. તે પછી તેને લેાહપાત્રમાં નાખી જરા પાણી થાય એટલે તેમાં વીશ તેાલા એરડાનાં પાતરાંના રસ નાખી પકાવવુ'. તે રસ સુકાઇ જાય એટલે ચાર તાલા લીંબુના રસ, ચાર તાલા સૂંઠ, મરી, પીપર, પીપળીમૂળ,ચવકના ઉકાળા અને ચાર તાલા અમ્લવેતના રસ લેવા. અમ્લવેતના રસ જો ન મળે તે ખાટાં લીંબુના રસનાખી,સુકાતાં સુધી અગ્નિ પર રાખી, લેખ'ડના તવેથાથી હલાવતા રહેવુ. જ્યારે એ ત્રણે વસ્તુના રસ સુકાઈ જાય, ત્યારે ફરી એજ વસ્તુના રસ અને એજ ઉકાળા મેળવીને ફરી પચાવવુ'. એવી રીતે લીંબુના રસ, ઉકાળા અને અમ્લ વેતના રસની ઉપર પ્રમાણે પચાશ ભાવના આપવી, ત્યાર પછી ઉપરનાં ઔષધા એટલે પારા, ગધક આદિનું જેટલું વજન હાય તેટલા વજન જેટલું શેકેલા ટંકણખારનું ચૂર્ણ મેળવવુ તે પછી
For Private and Personal Use Only