________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુળરોગ, ગુલ્મગ ને ઉદાવગત
ઉપર પ્રમાણે વાયુના, પિત્તના અને કફના હીન, મિથ્યા અને અતિવેગથી તેમાં ખાસ કરીને અપાનવાયુ, સમાનવાયુ અને પાનવાયુના અતિગથી તમામ જાતનાં શૂળ ઉત્પન્ન થાય છે. જે પિત્તને મિથ્યાગ થયે હેાય તે બળતરા વગેરે પીડા થાય છે અને કફને મિથ્યાગ થયો હોય તે આધમાન, અનાહ વગેરે ઉપદ્ર ઉત્પન્ન થાય છે.
શૂળ કે પરિણામશૂળની ચિકિત્સામાં વાયુનું અનુલેપન, કરનારા, પાચકપિત્તને વધારનારા અને કલેદન, અવલંબન અને રસન કફને સુધારનારા ગ્ય ઔષધેપચાર તથા એગ્ય ખાનપાનની ભેજના કરવાની જરૂર છે.
જે પેટમાં બહુ દુખતું હોય, તે સાગના ઝાડનાં નવાં બીજનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઊના પાણી સાથે ફાકે અથવા ગેળમાં, ગોળી કરી આશરે બે આનીભાર ખાય, તે શૂળ તરત નરમ પડી જાય છે. જે પેટમાં દુખવા સાથે છાતીમાં ગભરામણ પણ થતી હેય, ઊબકા આવતા હોય અથવા ઊલટી થતી હોય, તે સાગના ઝાડનું બીજ નગ એક પાણીમાં ઘસી પાઈ દેવાથી તરત શાંતિ થાય છે. જે પેટમાં બહુ દુખતું હોય અને પેઢામાં શૂળ મારતું હોય, તે દારૂડીનાં બીજ બે આનીભાર તથા શ્રીફળક્ષાર એક વાલ સાથે વાટી ઠંડા પાણી સાથે ફાકવાથી ઝાડા સાફ આવી શૂળને બેસાડી દે છે. કાચકાની શેકેલી મીજ, અજમે, સાજીખાર, આંબાહળદર અને શેકેલી હિંગ એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, દિવસમાં ત્રણ વાર વાયુના મૂળમાં ગરમ પાણી સાથે પિત્તનાશૂળમાં છાશની સાથે અને કફના શૂળમાં ગળ ની સાથે આપ્યું હોય, તે શૂળ તથા પરિણામશૂળને મટાડે છે.
ગંધકવટી સૂંઠ, મરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં,
*
*
For Private and Personal Use Only