________________
૨૬
આજ સાલમાં મુનિશ્રી માણેકવિજયજીના ઉપદેશથી શેઠજીએ શ્રા વઘુ માસમાં ચોથા વ્રતનું પચ્ચખાણ પત્નીહિત કર્યું તે પ્રસંગે સ્ત્રી તથા પુરૂષ કુલ મળી ૨૦ જણાએએ ચેાથા વ્રતનું પચ્ચખાણ લીધું, તેમાં પુરૂષાને ખીનખાપના ખટવા અને એને બીનખાપની કાથનીએ આપી હતી. .
તેમજ તે વખતે શેઠજીએ વિશસ્થાનકનું તપ પણ કર્યું હતું તેમાં સ્ત્રી તથા પુરૂષા મળી કુલ ૫૦ માણસાની સખ્યા હતી. તે તપ પ્રસંગે શેઠજીએ ચાર વખત સ્વામીવત્સલ કર્યું હતું. આ ઉત્સવ નિમિત્તે જૈનશાળાથી દાદાવાડીમાં જતાં ખેડવાજા વિગેરે સાથે હતાં ને એ શુભ દર્શનની ખાતર સંઘના માણસે આશરે ૧૨૦૦ હતાં તે સર્વેને સદરહુ શેઠજીએ શ્રીફ્ળની પ્રભાવના કરી રૂા. ૪૦૦ ખર્ચ્યા.
૧૯૬૫ માં જામનગરમાં ખરતર ગચ્છના ઉપાશ્રયમાં જ્ઞાનશાળા આંધાવવામાં રૂા. (૫૦૦૦) પાંચ હુજારની મદદ આપી અને તેમાં સદ્દગૃહસ્થાએ શેઠજીના કુટુંબ વિગેરેના નામનેા શિલાલેખ નાખ્યા.
૧૯૬૬ માં ધ્રાલ ગામમાં ઉપાશ્રયની ઘણી મુશ્કેલી હાવાથી શેઠજીએ ત્યાંના સધને રૂા. ૨૭૦૦ આપી ઉપાશ્રય છંધાવી પોતાના ધનનેા સદુપયોગ કર્યા અને ત્યાં બ્રેળના સંઘે તે શેઠજી તથા શેઠજીના કુટુઅને શિલાલેખ જોડયા છે તથા જામનગરમાં જ્ઞાનશાળામાં કૃપાચંદ્રજી ૧૧ થાણાની સાથે બિરાજતા હતા તેમના ચાતુર્માસ પૂર્ણ થયા પછી માશી માસમાં ઉપધાન કરી ા. ૫૦૦ વાપર્યાં.
૧૯૬૧ થી ૧૯૬૬ એટલે વરસ પાંચસુધી શેઠજીએ દર વર્ષે રૂા. ૬૦ લેખે રૂ. ૩૦૦ સિદ્ધક્ષેત્રના ખાલાશ્રમમાં શુભ માગે વાપર્યાં.
૧૯૬૭ ના અષાઢ માસમાં શેઠજીએ સિદ્ધગિરિમાં જઇ ચામાસું કર્યું ત્યાં પ્રભાવના, સ્વામીવત્સલ તથા જિનભક્તિ વિગેરે કરી રૂપીઆ ૧૦૦૦ શુભ માગે ખર્ચ્યા.
૧૯૬૮ માં શેઠજીએ વિધિવિધાનની રીતે નવાણું યાત્રા તથા એકાસનાનું તપ કરી પ્રભાવના અને સ્વામીવત્સલ તેમજ જિનભક્તિ વિગેરે કરી.
મુનિશ્રી કપૂરવિજયજીના ઉપદેશથી નવાણું યાત્રાનાં પુસ્તકે ૨૫૦૦ તથા શ્રાવક કલ્પતરૂનાં પુસ્તકે ૫૦૦ છપાવ્યાં અને તે પુસ્તકે સિદ્ધગિરિમાં તથા જામનગર વિગેરેમાં શ્રાવક તથા શ્રાવિકાઓને ભેટતરીકે માકલી આપ્યાં તથા તે સિવાય ત્યાં પાલીતાણામાં સાધુ તથા સાધ્વીઆને બીજા જોઇતાં પુસ્તકા મહાર ગામથી મગાવી વહેારાવ્યાં અને તેમાં રૂપીઆ ૧૦૦૦ ખર્ચ્યા.