________________
૧૫૫
વર્ષ ૨૦ મું ૬૭ સઘળા કરતાં ધર્મવર્ગ પ્રિય માનીશ. ૬૯૮ તારે ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. ૬૯ ૭૦૦
એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, હે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે, કારણ “શિખાઉ” કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ” શબ્દનો ઉપયોગ કરે છે, તેમ, તમે પણ ‘જ એટલે “નિશ્ચયતા”, “શિખાઉ જ્ઞાન વડે કહે છે. મારે મહાવીર એમ કઈ કાળે કહે નહીં એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે!!!
વચનામૃત ૧ આ તે અખંડ સિદ્ધાંત માનજે કે સંગ, વિયેગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઈત્યાદિ વેગ કેઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે.
૨ એકાંત ભાવી કે એકાંત ન્યાયદેષને સન્માન ન આપજે.
૩ કેઈને પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સપુરુષને સમાગમ અવશ્ય સેવ ઘટે છે.
૪ જે કૃત્યમાં પરિણમે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરે.
૫ કોઈને અંતઃકરણ આપશે નહીં, આપ તેનાથી ભિન્નતા રાખશે નહીં, ભિન્નતા રાખે ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે.
૬ એક બેગ ભગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતે, અને એક ભેગ નથી ભેગવતે છતાં કર્મની વૃદ્ધિ કરે છે, એ આશ્ચર્યકારક પણ સમજવા ગ્ય કથન છે.
૭ ગાનુયેગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ૮ આપણે જેનાથી પરંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશે નહીં. ૯ તે જ લેકાપવાદ સહન કરવા કે જેથી તે જ લેકે પિતે કરેલા અપવાદને પુનઃ પશ્ચાત્તાપ કરે.
૧૦ હજારે ઉપદેશવચને, કથન સાંભળવા કરતાં તેમાંનાં ચેડાં વચને પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે.
૧૧ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે આનંદના કારણરૂપ થઈ પડે છે.
૧૨ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભેગી થાઓ. ૧૩ સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભેળપણું પણ છે. ૧૪ પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજે. ૧૫ મહાપુરુષનાં આચરણ જેવા કરતાં તેનું અંતઃકરણ જેવું એ વધારે પરીક્ષા છે. ૧૬ વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખે. ૧. સાત મહાનીતિ, જુઓ આંક ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org