________________
૧૭૦.
શ્રીમદ્ રાજચંદ્ર તેના મેળામાં અર્પણ કરે, એ જ મોક્ષને માર્ગ છે. જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજે, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે, માત્ર તે પુરુષના અદ્ભુત, ગમ્યુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશે.
આ તમારા માનેલા “મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શેક કરશે નહીં, તેની ઈચ્છા માત્ર સંક૯પ-વિકલપથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બેલાય તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે, બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઈચ્છતે નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે, એમ સમજી પરમ સંતોષ રાખજે, આ વાત ગુપ્ત રાખજે. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તે તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મ સાધના બતાવાશે તે બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપગ રાખજે. ઉપગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે તે પણ કહી જઉં છું.
આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપગ રાખજે, જગતના કેઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શેક કર એગ્ય જ નથી. પરમશાંતિપદને ઈચ્છીએ સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે. હું કેઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. દેહ જેને ધમપગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે.
વિ૦ રાયચંદ્ર
વિ. સં. ૧૯૪૪ (૧) સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે, તે પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મેક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું
(૨) આત્મા જે અગમ અગોચર છે તે પછી કોઈને પ્રાપ્ત થવા યોગ્ય નથી, અને જે સુગમ સંગેચર છે તો પછી પ્રયત્ન ઘટતું નથી.
૩૯
વિ. સં. ૧૯૪૪ નેત્રોંકી શ્યામતા વિષે જે પુતલિયાંરૂપ સ્થિત હૈ, અરુ રૂપકે દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સે. અંતર કેસે નહીં દેખતા? જે ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીતઉષ્ણદિકકો જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ જૈસે તિલાં વિષે તેલ વ્યાપક હેતા હૈ, તિસકા અનુભવ કે નહીં કરતા. જે શબ્દ શ્રવણઇંદ્રિયકે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દશક્તિકે જાનહારી સત્તા હૈ, જિસ વિષે શબ્દશક્તિકો વિચાર હોતા , જિસકરિ રેમ ખડે હોઈ આતે હૈ, સો સત્તા દૂર કેસે હવે? જે જિલ્લાકે અગ્રવિષે રસાસ્વાદ ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org