________________
૯૫૯
શ્રી
વ્યાખ્યાનસાર-૨
* ૧
૧ જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હાય છે; એકલાં ન હેાય.
૨ વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને
શૃંગાર સાથે વૈરાગ્ય ન હેાય.
૩ વીતરાગવચનની અસરથી ઇન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તે જ્ઞાનીનાં વચના કાને પડ્યાં જ નથી, એમ સમજવું.
૪ જ્ઞાનીનાં વચને વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે.
પ છદ્મસ્થ એટલે આવરણુયુક્ત.
૬ શૈલેશીકરણ=શૈલ=પર્વત-ઈશ=મેટા; એટલે પર્વતામાં મેાટા મેરુ જેવા અકંપ ગુણવાળા.
મેારખી, અસાડ સુદ ૪, ૧૯૫૬
છ અકંપ ગુણવાળા=મન, વચન, કાયાના યાગની સ્થિરતાવાળા.
૮ મેાક્ષમાં આત્માના અનુભવના જો નાશ થતા હેાય તે તે મેક્ષ શા કામના ?
૯ આત્માના ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચા જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી ખેાળે હાવાથી નીચે આવે. જેમ ડૂબેલા માણુસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ.
Jain Education International
* સં. ૧૯૫૬ ના અસાડ–શ્રાવણમાં શ્રીમદ્ની મારખીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતાવખત કરેલ ઉપદેશના સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org