________________
ger
શ્રીમદ્ રાજચંદ્ર
વૃદ્ધ – તમે ત્વરા ન કરે. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું.
વૃદ્ધ – આ ‘પ’ના અંકવાળા એ કંઇક પ્રયત્ન પણ કરે છે. બાકી ‘૪'ના પ્રમાણે છે. ‘' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. ૭' સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે.
૮-૯-૧૦' તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. ૧૧'ના અંકવાળા પતિત થઇ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે ખારમે જ હું હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાના છું, પરિપૂર્ણતા પામવાને છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશે.
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૧૫]
પિતાજી, તમે મહાભાગ્ય છે. આવા અંક કેટલા છે ?
વૃદ્ધ – ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાનું પણ તેમ જ. ૧૩-૧૪’ તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. ૧૩’ યત્કિંચિત્ આવે; પણ ૧૫૦ ૪૦ હોય તે તેઓનું આગમન થાય, નહીં તે નહીં. ચૌદમાનું આગમનકારણ માગશે નહીં, કારણ નથી. (નેપથ્ય) “તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરે. હું સહાયક થઉં છું.”
ચાલેા. ૪ થી ૧૧+૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીએ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું; અને એ જ મારું પોતાનું લાગ્યું.
વૃદ્ધે મારા મનેાગત ભાવ જાણીને કહ્યું : એ જ તમારા કલ્યાણમાર્ગ. જાએ તે ભલે; અને આવા તા આ સમુદાય રહ્યો.
ઊઠીને ભળી ગયા.
૧. પૂર્વકર્મ.
(સ્વવિચારભવન, દ્વાર પ્રથમ )
Jain Education International
કાયાનું
વચનનું
મનનું
આત્માનું
નિયમિતપણું. સ્યાદ્વાદપણું. ઔદાસીન્યપણું. મુક્તપણું.
(આ છેલ્લી સમજણુ.)
૭
આત્મસાધન
દ્રવ્ય – હું એક છું, અસંગ છું, સર્વે પરભાવથી મુક્ત છું. – અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણુ છું.
ક્ષેત્ર
કાળ – અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું.
સાવ
- શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭]
For Private & Personal Use Only
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮]
www.jainelibrary.org