Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 921
________________ શ્રીમદ્ રાજચંદ્ર હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વ પદ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા! અભિમુખ થા. ૩ [હાથોંધ ૩, પૃષ્ઠ ૬૧] હે વચન સમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ ! ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણ તે કાં તે આત્યંતર જ વેદી લેવી, કાં તે તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. ૨૭ હાથોંધ ૩, પૃષ્ઠ ૬૩] इणमेव निग्गंथ्थं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुणसंसुद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमगं अवितहमसंदिठं सत्वदुख्खपहीणमग्गं । एथ्थं ठिया जीवा सिझ्झंति बुझ्झंति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंतं करंति तंमाणाए तहा गच्छामो तहा चिट्ठामो। तहा णिसियामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठामो तहा उठाए उठेमोत्ति पाणाणं भूयाण जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति । શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયું. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વહેં ફાગણ વદ ૧૩, સેમ, સં. ૧૫૭ દ્વિ આ૦ શુ. ૧, ૧૯૫૪ ૩ નામ: સર્વ વિકલપને, તર્કને ત્યાગ કરીને મનને વચનને કાયાને જય કરીને ઇન્દ્રિયને આહારનો નિદ્રાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032