Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પરિશિષ્ટ વિષય સૂચિ
૯૨૧
સમતાવાન થવું ૨૬૬; ૦ “ નાકે રૂપ નિહાળતાં..’ને અર્થ ૬૩૧; ૦ નિયમમાં સ્વ
ચ્છાચાર નહીં ૬૫૪; ૦ નિયમોમાં અતિચાર થાય તેનું પ્રાયશ્ચિત્ત કરવું ૬૫૪; ૭ નિરભિમાની થવું ૩૩૧; વનિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી ૨૮૦; ૦ નિવિકલપ સમાધિ પામવાને હેતું ૨૪૯; ૦ નિવૃત્તિ જોઈએ ૨૪૯, ૨૫૧; ૦ નિવૃત્તિની આવશ્યકતા ૨૬૨; નિવૃત્તિની ઇચ્છા ૪૦, ૪૭; ૦ નિ:સ્પૃહતા વિના વિટંબણા ન ટળે ૨૭૯: ૦ની આત્મદશા ૩૧૦, ૩૧૬; ૦ની આત્મસ્થિતિ ૨૫૭, ૨૯૦–૧, ૩૦૪, ૩૧૨, ૩૨૧, ૩૪૨, ૩૪૭, ૩૫ર-૩, ૩૬૨, ૩૮૧, ૩૮૪, ૭૯૧-૨, ૮૦૧ (અપૂર્વ), ૮૦૩-૫; ૦ની ચિત્તસ્થિતિ ૨૮૫, ૩૦, ૩૧૯; ૨ની નિશળ દશા ૩૪૯; ૦ની પરમાકાંક્ષા ૧૭૪; ૦ની પ્રતિમા વિશે માન્યતા ૧૭૩-૪; ૦ની માનસિક સ્થિતિ ૩૨૩; ૦ની મુક્તિની ઝંખના ૪૨૧-૨,૦ની સહાય આત્મકલ્યાણ માટે ૧૮૨; ૭નું આત્મવર્તન ૧૮૦; નું કલ્પિત માહાત્મ ન કરાય ૪૪૬; ૦નું ચિત્ત ૩૩૭; ૦નું સ્વપ્ન ૨૩૫; ને દુઃખ શાનું? ૧૯૭; ૦ને મેક્ષની નિકટતા ૩૨૮; –ને વન અને ઘર સમાન છે ૩૧૪; નો ગૃહાશ્રમ ૨૧૫-૬; ૦નો ધર્મ ૧૭૦; ૦નો બોધ–સમપરિણામે પરિણમવું ૩૩૧; ૦નો સંકલ્પ ૩૩૮; ૦ પક્ષાપક્ષીમાં કલ્યાણ ભુલાઈ જાય છે ૭૩૧; ૦ પરમપદનું પદ ૫૬૪; ૦૫રમશાંતિનો માર્ગ કોને મળે? ૬૨૦૬ ૦પરમાણુના પર્યાય૪૩૯-૪૦; ૦૫રમાત્મપણું કયારે? ૭૧૨; ૦૫રમાત્માનું સ્વરૂપ ૨૨૮; ૦૫રમાત્મામાં પરમ સ્નેહ કરો ૨૭૧; ૦૫રમાત્મસૃષ્ટિ અને જીવસૃષ્ટિ ૨૩૮; ૦ પરમાર્થ પમાય તેવો વહેવાર કરવા ૩૬૦-૧; ૦ પરમાર્થ પ્રકાશવા વિષે ૨૫૩-૪, ૨૫૮, ૨૬૫, ૨૭૭, ૩૦૩, ૩૦૭, ૩૫૧, ૩૮૨; ૦ પરમાર્થ પ્રસંગમાં સમાગમ વિષે ૩૦૭; ૦૫રમાર્થમાર્ગનું લક્ષણ ૩૭૮; ૦ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનારની દુર્લભતા ૨૮૪; ૦૫રમાર્થમૌન કર્મને ઉદય ૩૦૮; ૦૫રમાર્થ વિષયનું જ મનન ૨૨૪; ૦પરિષહ શાંત ચિત્તે વેદવાથી કલ્યાણ જલદી થાય ૨૮૩; ૦પર્યુષણને કાર્યકમ ૬૫૫; ૦ પહેરવેશ વિષે ૬૬૧; ૦ પાસે
દ્રવ્યાદિ કારણની આશા ન રખાય ૪૪૧-૩; ૦પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે તેને ખુલાસો ૪૮૧; ૦પુણ્ય, પાપ, આયુષ્ય બીજાને ન અપાય, પિતે જ ભેગવવાં પડે ૬૭૭; ૦પુદ્ગલથી ચૈત
ન્યને વિયોગ કરાવવાનો છે ૭૭૫; ૦પુનર્જન્મ વિષે ૧૯૦, ૩૬૧, ૭૯૫; ૦પુરુષાર્થ અને પ્રારબ્ધ ૬૭૦; પુરુષાર્થ કરવો જોઈએ ૭૦૭, ૭૦૮, ૭૧૯; ૦પુરુષાર્થહીન ન થવું ૭૦૩;
પુરુષોત્તમ, સગુરુ અને સંત વિષે અભેદબુદ્ધિ ૨૭૩; ૦ પૂર્ણકામ સ્થિતિનું વર્ણન ૩૧૬; ૦પૂર્ણજ્ઞાનનું લક્ષણ ૩૨૬; ૦પૂર્ણજ્ઞાન યુક્ત સમાધિ ૩૧૫; ૦પૂર્વકર્મનું નિબંધન છે ૩૧૬; ૦ પૂર્વ પ્રકૃતિ ટાળવી જોઈએ ૨૫૫; પૂર્વપ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ૪૭૬; ૦પૂર્વાપર અસમાધિ ન થવી જોઈએ ૨૫૮; ૦ પૂર્વે બાંધેલી વેદના કોઈથી ન રોકાય ૬૫૦; ૦પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન ૩૫૫; ૦ પિતા થકી જ જીવનું
લ્યાણ થશે ૩૪૬; ૦ પોતાના લગ્ન સંબંધી વિચારો ૧૬૮; ૦ પિતા પ્રત્યે ભાવ કરાવવા પત્રલેખન નહીં ૨૫૦; ૦પતા વિષે પ્રગટ વાત ન કરવા વિષે ૩૪૩; ૦ પ્રગટમાર્ગ કયારે કહેવાય ૨૪૯; ૦ પ્રતિબંધ ઓછા કરવા ૩૬૩-૪; પ્રત્યક્ષ જ્ઞાની જ દોષને જણાવી કઢાવી શકે ૩૮૨; ૦ પ્રત્યે મહદશા નહીં ૧૭૭; પ્રત્યે રાખવાની દૃષ્ટિ ૧૪; પ્રત્યે રાગદૃષ્ટિ ન રખાય ૧૮૪, ૨૩૦; પ્રમત્તદશા હોય ત્યાં ગતપ્રત્યયી કામનો અવકાશ ૩૯૦; ૦પ્રયોગ માટે પશુવધ કરવા વિર્ષ ૬૬૨; પ્રવૃત્તિ વ્યવહારમાં યથાશાંતપણું રાખવું લગભગ અસંભવિત ૬૪૧; ૦ બધા ધર્મનું તાત્પર્ય–આત્માને ઓળખવા ૭૧૫; બધું આત્મા છુટે એ માટે છે ૨૫૬; બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપણું ૭૧૨; બંધનમાંથી છૂટવાનો ઉપાય ૪૯; ૦ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ નથી ૭૪૧; ૦ બાદરક્રિયાને નિષેધ નથી ૭૫૩; બાવન અવધાન ૧૩૪; ૦ બાળપણ કરતાં યુવાનીમાં ઇંદ્રિયબળ શાથી વધે છે? ૪૮૨; બાંધેલાં કર્મો ભોગવવાનાં જ છે ૩૬૬; ૦ ‘બિના નયન પાવે નહીં...' નો અર્થ ૩૩૬; ૦ બીજા મહાવીર ૧૬૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032