Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ન
પરિશિષ્ટ -–વિષય સૂચિ ૦૬:ખાથી ન છૂટવાનું કારણ ૫૭૬-૭; ૦દેહસ્થિત આકાશમાંનાં પુદ્ગલથી કર્મબંધ કરે છે ૭૪૭; ૦ના અસ્તિત્વ વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ચૈતન્યપણાનો સંશય ન થાય ૭૯૦; ના ત્રણ દોષ ને તેના ઉપાય ૩૭૨; ૦ના દોષ કેમ વિલય થાય? ૩૪૦; ૦ના દોષ ટળે તો મુક્તિ થાય ૭૩૫; ૦ના નિત્યત્વ વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ત્રણ પ્રકાર ૫૯૨, ૬૯૦; ૦ના બંધની નિવૃત્તિ ઘટે છે તે વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ભેદ ૧૬૪, ૬૮૧, ૭૬૬; ૦ના સ્વરૂપનો નિશ્ચય કયારે થાય ? ૩૭૨, ૦નાં કર્મોનો ક્ષય કચારે થાય ? ૪૪૧; ૭૦નાં બે બંધન, તે કેમ ટળે? ૨૬૧; ૦નાં લક્ષણ ૩૬૮–૯, ૫૮૩૪; નિજસ્વરૂપનું જ્ઞાન મેળવ્યા વિના પર દ્રવ્યનું જ્ઞાન નકામું છે ૭૪૬; નિમિત્તવાસી છે ૪૭૮; ૦ની અજ્ઞાનદશા ૪૨૦; ૦ની માહબુદ્ધિ કેમ ટળે? ૪૫૩;૦ની યોગ્યતાનાં સાધન ૨૬૨, ૦ની યોગ્યતામાં વિશ્ર્વ ૨૬૨; ૦ કર્મનું ભાક્તાપણું ૫૪૭–૯; ૦નું કલ્યાણુ કેમ થાય? ૫૬૮; ૦નું કલ્યાણ જ્ઞાનીપુરુષોના હાથમાં ૩૮૨; ૦નું કલ્યાણ શાથી – દર્શનની રીતે ધર્મ પ્રવર્તે તેથી કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તેથી ? ૮૧૩; ૦નું દેહાભિમાન કયારે મટે ? ૩૦૯; ૦નું નિરૂપણ ૫૯૦; ૦નું પોતાપણું ટાળવું ૩૨૬; ૦નું ભવાંતર ૩૫૩; ૦નું મારાપણું કાઢવું ૩૨૩; ૦નું વર્તન કેવું જોઈએ ? ૭૧૫; ૦નું સંસારબળ કેમ ઘટે? ૩૯૭; ૦ને આત્મજ્ઞાન પ્રયોજનરૂ૫ ૩૩૧; ૦ને આત્મદશા પામેલા પુરુષના યાગની દુર્લભતા ૬૧૬; ને આત્મબોધ કયારે ? ૩૨૬; ૦ને આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ કયારે થાય ? ૩૪૧-૨; ૦ને આલંબન જોઈએ છે ૭૫૬; ૦ર્ન ઉપદેશ ૨૧૨, ૨૧૪–૫; ૦ને કલ્યાણ પ્રાપ્તિ દુર્લભ છે ૩૬૬; ૦ને કલ્યાણની પ્રાપ્તિ સુલભ કેમ થાય? ૩૪૯; ૦ને જ્ઞાની પુરુષ પ્રત્યેના વિભ્રમ અને વિકલ્પનું કારણ ૩૮૩; ૦ને ધ્યાનની જરૂર કત્યારે? ૮૨૦; ને નિજ સ્વરૂપનું ભાન કેમ થાય ? ૪૫૫; ૦ને નિજ સ્વરૂપ કયારે સમજાય ? ૩૧૮; ૦ને પ્રત્યેક પદાર્થનો વિવેક કરી તેનાથી વ્યાવૃત્ત કરવા ૭૮૯; ૦ને બંધ કેમ પડે? ૭૧૩; ૭ને બંધદશા વર્તે
Jain Education International
૯૦૯
છે તે વિષે શંકા ન થાય ૭૯૦; ૦ને બંધન ૨૬૧, ૨૬૨, ૦ને બંધનના હેતુ ૮૧૯; ૦ને માર્ગ દુ:ખથી પ્રાપ્ત થવાનાં કારણા ૩૫૯-૬૯; ૦ને મિથ્યાત્વ ભ્રાંતિરૂપ ૫૯૭; ૦ને મોટો દોષ સ્વચ્છંદ ૩૦૫; ૦ને સત્થાન કયારે સમજાય? ૩૩૮; ૦ને સદ્ગુરુથી પમાય ૨૯૮; ૦ને સમ્યક્દર્શન કયારે થાય? ૩૨૫; ૦ને સંસારનો હેતુ ૩૧૧, ૪૧૨; ૦ને સુખેચ્છા ૬૦૬; ૦ને સ્વસ્થતા ૪૬૨; ૦નો અનિશ્ચય ૬૧૮; ૦નો કર્મથી મેાક્ષ ૫૫૦; ૦નો ક્લેશ કયારે ટળે? ૨૩૯; ૦નો ગુણ અને તેના પર્યાય ૫૮૭; ૦નો સંસાર ૫૯૩; ૦૫દાર્થનો બોધ કેવી રીતે પામ્યા? ૩૨૫; ૦પરિણામથી પાપપુણ્ય ૫૯૪; ૦૫રિભ્રમણ કરતા અપૂર્વને કત્યારે પામે ? ૨૫૬; ૦ પૂર્વકાળમાં આરાધક અને સંસ્કારી હતા ૬૮૬, પૂર્વે બાંધેલી વેદના વેદવી જ પડે ૬૫૦; ૦૫ોતાનાં ડહાપણ ને મરજીથી ન ચાલવું ૭૫૩, પેાતાની કલ્પનાના આશ્રયે ન વર્તાય ૮૦૩; ૦ બંધનમુક્ત ક્યારે થાય ? ૪૫૪. ૦ મનુષ્યપણું કેમ પામે છે? ૬૬૨; ૦ મરણ પહેલાં યાજેલા પદાર્થની પાપક્રિયા બીજા પર્યાયમાં ગયા છતાં ચાલુ રહે છે ૭૪૭-૮; ૦ માં તથારૂપ યોગ્યતા જોઈએ ૬૫૦; ૦ મુમુક્ષુતા કેમ મળે ? ૮૧૮; મોક્ષ કેમ પામે ? ૪૩૬ મેાક્ષ કયારે પામે ?૫૩૪; ૦ માહનિદ્રામાં સૂતેલા તે અમુનિ ૪૫૧; વ્યથાર્થ બોધ કેમ પામે ? ૪૮૯, યોગ્ય ક્યારે બને ? ૨૬૧; જીવ યોગ્યતા ક્યારે પામે ? ૨૮૯; ૦ લક્ષણાદિ ભેદથી નિર્ધાર ૪૧૭; ૦ લૌકિક ભાવથી ભય ન પામવે ૭૨૫; ૦ વગર ઉપયોગ ન હોય ૭૦૫; ૦ શ્રદ્ધા તથા આસ્થા રાખવી જોઈએ ૬૭૪; ૦ સક્રિય છે ૮૧૮; ૦ સજીવન મૂર્તિનો યોગ ૨૬૮; ૦સના શ્રવણ, મનન, નિદિધ્યાસનનો યેાગ રાખવા ૩૩૮; સત્સંગથી કદાગ્રહાદિ દોષ ટળે ૩૮૨; સન્મુખનો વિયોગ ૨૬૨; સદાય જીવતા છે ૭૨૪; ૦સન્મુખ દશાએ પ્રવર્તે તો તત્ક્ષણ મેાક્ષ થાય ૭૭૧; સમકિત પછી કેટલા ભવે માક્ષે જાય ? ૫૯૭, ૫૯૮; ૦સમયે સમયે મરે છે તેનો ખુલાસા ૪૮૦; સમુદાયની ભ્રાંતિ વર્તવાના કારણના પ્રકાર ૩૬૭; સમ્યકૃત્વ કયારે પામે? ૨૮૭; સંસારપરિભ્રમણનાં કારણા ૨૫૨; સાધનની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032