________________
૮૩૦
૧૮
શ્રીમદ્ રાજચંદ્ર સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે.
[હાથનોંધ ૩, પૃષ્ઠ ૪૫] પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય છે?
તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાધિકપણું થાય છે, તે જે માટે તે કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે.
અપ્રમત્ત ઉપગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્તે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તે અદ્દભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વહેં–
[હાથોંધ ૩, પૃષ્ઠ ૪૭] સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મેક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય” અદ્દભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.
[હાથનેધ ૩, પૃષ્ઠ ૪૯] ૐ નમઃ સંયમ ૨૧
[હાથોંધ ૩, પૃષ્ઠ ૫૦] જાગૃત સત્તા. જ્ઞાયક સત્તા. આત્મસ્વરૂપ,
૨૨
[હાથોંધ ૩, પૃષ્ઠ ૫૧] સર્વોપદિષ્ટ આત્મા સગુરુકૃપાએ જાણીને નિરંતર તેને ધ્યાનને અર્થે વિચરવું, સંયમ અને તપ પૂર્વક–
૨૩
[હાથોંધ ૩, પૃષ્ઠ પર] અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગઅહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગને મૂળ સર્વદેવ :અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્ય એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ– આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો.
२४
હાથોંધ ૩, પૃષ્ઠ ૫૪]. વિશ્વ અનાદિ છે. આકાશ સર્વ વ્યાપક છે.. તેમાં લેક રહ્યો છે.
ૐ નમ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org