Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૮૪૧
પરિશિષ્ટ ૧ અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભય, યાતિ ભાંતિ આગમ અનંત કાલ રહે. [સમયસાર નાટક સર્વવિશુદ્ધિદ્વાર ૧૦૮ પૃ. ૩૭૬-૭]
૬૦૩-૨૬ (यो) जोगा पयडिपदेसा [ठिदि अणुभागा कसायदो होंति]
[દ્રવ્યસંગ્રહ ૧૪]
૭૭૩-૩૩ जं किंचि वि चितंतो णिरीहवित्ती हवे जदा साहू । ન દ્વારા પ્રયત્ત સહુ તે તરસ છિન્વયે ગ્રાઈ દિવ્યસંગ્રહ ૫૬ ] ૬૩૦-૨૦ જંગમની જુક્તિ તે સર્વે જાણીએ, સમીપે રહે પણ શરીરને નહિ સંગ જો, એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો;
ઓધવજી અબળા ને સાધન શું કરે?
[ઓધવજીને સંદેશે ગરબી ૩-૩ રઘુનાથદાસ] ૪૬૮-૩૫ जं संमंति पासह (हा) तं मोणंति पासह (हा) [जं मोणंति पासहा तं सम्मति पासहा
[આચારાંગ ૧-૫-૩] ૫૩૭–૯ [ण वि सिज्झइ वत्थधरो जिणसासणो जइ वि होइ तित्थयरो] णग्गो विमोक्खमग्गो. सेसा य उम्मग्गया सव्वे ।।
[ ષટપ્રાભૃતાદિ સંગ્રહ-સૂત્રમાભૂત ૨૩-કુન્દકુન્દ્રાચાર્ય ] ૭૭૫-૩૩ ગટ્ટા વધુવાજી ! [ ? ]
૧૬૧-૨૩ તરતમ ગે રે તરતમ વાસના ૨, વાસિત બોધ આધાર, પંથડો. [આનંદધનવીશી–અજિતનાથ સ્તવન ]
૬૬૪-૧૯ तहारुवाणं समणाणं
[ભગવતી ] ૫૭૭–૩૨ [यस्मिन्सर्वाणि भूतान्यात्मवाभूद्विजानतः] तत्र को मोहः कः शोक: एकत्वमनुपश्यतः ।। [ ઈશાવાસ્ય ઉપનિષદ ૭] ૨૬૫-૨૧ તે માટે ઊભા કર જોડી જિનવર આગળ કહીએ રે; સમયચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે. [આનંદઘનવીશી–નમિનાથ જિન સ્તવન].
૫૬૭–૨૩; ૬૫૩-૧૬ દર્શન સકળના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. [આઠ યોગદૃષ્ટિની સઝાય-યશોવિજયજી
૩૦૯-૩૧ દર્શન જે થયાં જૂજવાં, તે નજરને ફેરે રે, ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિતદૃષ્ટિને હેરે રે [ આઠ યોગદૃષ્ટિની સઝાયચવિજયજી]
૩૦૦-૩૪ દુ:ખસુખરૂપ કરમફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનરાંદે રે.
[આનંદઘનવીશી-વાસુપૂજ્યજિન સ્તવન ] ૩૧૫-૧૧ देवागमनभोयानचामरादिविभूतयः ।। मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥
[ આપ્તમીમાંસા ૧-સમતભદ્ર] ૬૭૨-૫, ૭૭૪-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032