SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૧ પરિશિષ્ટ ૧ અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભય, યાતિ ભાંતિ આગમ અનંત કાલ રહે. [સમયસાર નાટક સર્વવિશુદ્ધિદ્વાર ૧૦૮ પૃ. ૩૭૬-૭] ૬૦૩-૨૬ (यो) जोगा पयडिपदेसा [ठिदि अणुभागा कसायदो होंति] [દ્રવ્યસંગ્રહ ૧૪] ૭૭૩-૩૩ जं किंचि वि चितंतो णिरीहवित्ती हवे जदा साहू । ન દ્વારા પ્રયત્ત સહુ તે તરસ છિન્વયે ગ્રાઈ દિવ્યસંગ્રહ ૫૬ ] ૬૩૦-૨૦ જંગમની જુક્તિ તે સર્વે જાણીએ, સમીપે રહે પણ શરીરને નહિ સંગ જો, એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો; ઓધવજી અબળા ને સાધન શું કરે? [ઓધવજીને સંદેશે ગરબી ૩-૩ રઘુનાથદાસ] ૪૬૮-૩૫ जं संमंति पासह (हा) तं मोणंति पासह (हा) [जं मोणंति पासहा तं सम्मति पासहा [આચારાંગ ૧-૫-૩] ૫૩૭–૯ [ण वि सिज्झइ वत्थधरो जिणसासणो जइ वि होइ तित्थयरो] णग्गो विमोक्खमग्गो. सेसा य उम्मग्गया सव्वे ।। [ ષટપ્રાભૃતાદિ સંગ્રહ-સૂત્રમાભૂત ૨૩-કુન્દકુન્દ્રાચાર્ય ] ૭૭૫-૩૩ ગટ્ટા વધુવાજી ! [ ? ] ૧૬૧-૨૩ તરતમ ગે રે તરતમ વાસના ૨, વાસિત બોધ આધાર, પંથડો. [આનંદધનવીશી–અજિતનાથ સ્તવન ] ૬૬૪-૧૯ तहारुवाणं समणाणं [ભગવતી ] ૫૭૭–૩૨ [यस्मिन्सर्वाणि भूतान्यात्मवाभूद्विजानतः] तत्र को मोहः कः शोक: एकत्वमनुपश्यतः ।। [ ઈશાવાસ્ય ઉપનિષદ ૭] ૨૬૫-૨૧ તે માટે ઊભા કર જોડી જિનવર આગળ કહીએ રે; સમયચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે. [આનંદઘનવીશી–નમિનાથ જિન સ્તવન]. ૫૬૭–૨૩; ૬૫૩-૧૬ દર્શન સકળના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. [આઠ યોગદૃષ્ટિની સઝાય-યશોવિજયજી ૩૦૯-૩૧ દર્શન જે થયાં જૂજવાં, તે નજરને ફેરે રે, ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિતદૃષ્ટિને હેરે રે [ આઠ યોગદૃષ્ટિની સઝાયચવિજયજી] ૩૦૦-૩૪ દુ:ખસુખરૂપ કરમફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનરાંદે રે. [આનંદઘનવીશી-વાસુપૂજ્યજિન સ્તવન ] ૩૧૫-૧૧ देवागमनभोयानचामरादिविभूतयः ।। मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ [ આપ્તમીમાંસા ૧-સમતભદ્ર] ૬૭૨-૫, ૭૭૪-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy