________________
૮૪૨
શ્રીમદ્ રાજચંદ્ર देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ।।
[દગ્દસ્યવિવેક, ગા. ૩૦, પા. ૪૩ શંકરાચાર્ય ] ૨૭૫-૩૩ દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયારંગ રે તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે.
[૩૫૦ ગાથાનું સ્તવન ઢાલ ૮ ગાથા ૧૧–ચશેવિજયજી] ૬૯૪-૨૦ ધન્ય તે મુનિવર રે જે ચાલે સમભાવે; જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે. ધન્ય૦
[ સિદ્ધાંતરહસ્ય, સીમંધર જિન સ્તવન–યવિજયજી] ૬૪૪–૭ धम्मो मंगलमुक्किटुं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो । દિશવૈકાલિક સૂત્ર ૧-૧) ૦૭૯-૧૮ ધાર તરવારની સેહલી, દોહલી–ચૌદમાં જિન તણી ચરણસેવા; ધાર પર નાચતા, દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા.
[આનંદઘનવીશી-અનંતનાથ જિન સ્તવન ] ૩૭૦-૨ [इंदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवक्काणं ।। સંતતી"Tr] નમો નિ નિમવામાં [પચાસ્તિકાય છે. કુંદકુંદસ્વામી] ૮૧૮–૧૨, ૨૯ नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे ।
તે જિનાથાય નવીય તાલિને || [ યોગશાસ્ત્ર ૧–૧ હેમચંદ્ર આચાર્ય ] ૬૭૧–૧૩ નાકે રૂપ નિહાળતા
૬૩૧-૪ નાગરસુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે, અનુભવ વિણ તેમ ધ્યાનતાણું સુખ, કોણ જાણે નરનારી રે?
આઠ ગદષ્ટિની સજઝાય ૭-૩ યશોવિજયજી ] ૩૧-૧૧, ૩૩૮-૨૬ નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન; નામે નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન. [ સ્વરદયજ્ઞાન-ચિદાનંદજી ]
૧૬૧-૨૭ નિજઈદનમેં ના મિલે, હે વૈકુંઠ ધામ; સંતકૃપાસે- પાઈયે, સે હરિ સબસે ઠામ.
[ માણેક્ટસ ] ૭૦૫-૧૭ [ठिईण सेट्ठा लवसत्तमा वा सभा सुहम्मा व सभाण सेट्ठा निव्वाणसेट्ठा जह सव्वधम्मा [ण णायपुत्ता परमत्थी नाणी] ।
[ સૂત્રકૃતાંગ ૧-૬-૨૪ ] ૩૪-૩૬ નિશદિન નૈનમે નીંદ ન આવે, નર તબહિ નારાયન પાવે.
( [ સુંદરદાસ]
૪૮૯-૨ પડિક્કમામિ, નિંદામિ, ગરિણામ, અખાણે વોસિરામિ;
[ પ્રતિક્રમણ સૂત્ર] ૭૧૬–૧૯ પઢી પાર કહાં પાવને, મિટે ન મનકો ચાર; જયાં કોલુકે શૈલકું, ઘર હી કોશ હજાર.
[ સમાધિશતક ૭૯-યશોવિજયજી] ૫૬૮-૩ પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે; કરે સહુ વિકથા પરિહાર, રોકે કર્મ આગમન દ્રાર.
[સ્વરદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૨-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org