________________
શ્રીમદ્ રાજચંદ્ર હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે.
હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી.
હે સર્વ પદ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા! અભિમુખ થા. ૩
[હાથોંધ ૩, પૃષ્ઠ ૬૧] હે વચન સમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ !
ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણ તે કાં તે આત્યંતર જ વેદી લેવી, કાં તે તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી.
જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે.
૨૭
હાથોંધ ૩, પૃષ્ઠ ૬૩] इणमेव निग्गंथ्थं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुणसंसुद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमगं अवितहमसंदिठं सत्वदुख्खपहीणमग्गं । एथ्थं ठिया जीवा सिझ्झंति बुझ्झंति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंतं करंति तंमाणाए तहा गच्छामो तहा चिट्ठामो। तहा णिसियामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठामो तहा उठाए उठेमोत्ति पाणाणं भूयाण जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति ।
શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયું. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વહેં
ફાગણ વદ ૧૩, સેમ, સં. ૧૫૭
દ્વિ આ૦ શુ. ૧, ૧૯૫૪
૩ નામ: સર્વ વિકલપને, તર્કને ત્યાગ કરીને
મનને વચનને કાયાને
જય કરીને ઇન્દ્રિયને આહારનો નિદ્રાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org