________________
૮૩૩
આત્યંતર પરિણામઅવકન-હાથનેધ ૩ નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તકદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં.
વીતરાગદર્શન સંક્ષેપ મંગલાચરણ - શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા:- મેક્ષ પ્રજનન
તે દુઃખ મટવા માટે જુદા જુદા મતે પૃથકકરણ કરી જતાં તેમાં વીતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન.
તે દર્શનનું વિશેષ સ્વરૂપ. તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાનાં કારણે. મેક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી.
આસ્થા -તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર –તે વિચારના પ્રકાર અને હેતુ. વિશુદ્ધિ – તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. મધ્યસ્થ રહેવાનાં સ્થાનક – તેનાં કારણે. ધીરજનાં સ્થાનક તેનાં કારણો. શંકાનાં સ્થાનક – તેનાં કારણે. પતિત થવાનાં સ્થાનક – તેનાં કારણો.
ઉપસંહાર. આસ્થા - પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ.
શ્રીમદ્ રાજચંદ્ર
ગ્રંથ સમાપ્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org