________________
આત્યંતર પરિણામ અવલોકન–હાથનોંધ ૧
૭૮૫
[હાથનેધ ૧, પૃષ્ઠ ૧૯] વચનસંયમવચનસંયમ
વચનસંયમ. મનોસંયમમસંયમ
મનોસંયમ. કાયસંયમકાયસંયમ
કાયસંયમ. કાયસંયમ. ઈદ્રિયસંક્ષેપતા,
આસનસ્થિરતા. ઈન્દ્રિયસ્થિરતા,
સઉપગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંયમ. મૌનતા,
સઉપગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંક્ષેપ,
વચનગુણાતિશયતા. મનોસંયમ. મનઃસંક્ષેપતા,
મન સ્થિરતા. આત્મચિંતનતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ.
સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ.
દ્રવ્ય – સંયમિત દેહ. ક્ષેત્ર – નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ વિહાર. કાળ – યથાસૂત્ર કાળ. ભાવ – યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર.
[હાથનેધ ૧, પૃષ્ઠ ૨૧]. સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૨૫ એ જ સ્થિતિ – એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તે કલ્પના કરી બીજી વાટ લે. યથાર્થ જોઈતું હોય તે આલે.
વિભગ જ્ઞાન – દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકેએ જે ધર્મમાર્ગ બળે છે, તે સમ્યક થવા સ્યાત્ મુદ્રા જોઈએ.
સ્થાત્ મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે.
નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુગ એ સઘળાં લક્ષણરૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે.
દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી.
પુનર્જન્મ છે – જરૂર છે – એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કાળમાં મારું જન્મવું માનું તે દુઃખદાયક છે, અને માનું તે સુખદાયક પણ છે.
[હાથનાંધ ૧, પૃષ્ઠ ૨૬] એવું હવે કઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ, છીએ તે પામીએ એ જેના સંગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org