________________
આત્યંતર પરિણામ અવલાકન-હાથમાંધ ૧
૧૯૯
૨૪
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૫૫] જ્ઞાનીપુરુષાને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે
તે સત્ય છે.
તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. શ્રી તીર્થંકર આત્માને સંકેાવિકાસનું ભાજન ચેાગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી
વિચારવા યાગ્ય છે.
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૬]
Jain Education International
૨૫
ધ્યાન.
ધ્યાન—ધ્યાન.
ધ્યાન–ધ્યાન–ધ્યાન.
ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન.
ધ્યાન-ધ્યાન–ધ્યાન—ધ્યાન–ધ્યાન
ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન—ધ્યાન.
ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન.
૨૬
ચિધાતુમય, પરમશાંત, અડગ એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદ
ઘન તેનું ધ્યાન કરા.
સા
૧૦
દૃઢ વ
મા અં
ને આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિષ્પન્ન, સત્તાપ્રાપ્ત, ઉદ્દયપ્રાપ્ત, ઉદીરણાપ્રાસ ચાર એવાં
For Private & Personal Use Only
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૫૭]
www.jainelibrary.org