________________
શ્રીમદ્ રાજચંદ્ર ૧૮ અવધિ, મન:પર્યવ અને કેવળની વ્યાવહારિક પારમાર્થિક કંઈ વ્યાખ્યા -જીવની અપેક્ષા તથા દૃશ્ય પદાર્થની અપેક્ષાએ.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૫] મતિશ્રતની વ્યાખ્યા–તે પ્રકારે.” ૧૯ કેવળજ્ઞાનની બીજી કંઈ વ્યાખ્યા. ૨૦ ક્ષેત્રપ્રમાણુની બીજી કંઈ વ્યાખ્યા. ૨૧ સમસ્ત વિશ્વને એક અદ્વૈત તત્ત્વ પર વિચાર. ૨૨ કેવળજ્ઞાન વિના જીવસ્વરૂપનું બીજા કેઈ જ્ઞાને ગ્રહણ પ્રત્યક્ષપણે. ૨૩ વિભાવનું ઉપાદાનકારણ. ૨૪ તેમ તથા પ્રકારનો સમાધાનગ્ય કઈ પ્રકાર. ૨૫ આ કાળને વિષે દશ બેલનું વ્યવછેદપણું, તેને અન્ય કંઈ પણ પરમાર્થ. ૨૬ બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે. ર૭ વર્યાદિ આત્મગુણ ગણ્યા છે તેમાં ચેતનપણું. ૨૮ જ્ઞાનથી જુદું એવું આત્મત્વ. ૨૯ જીવને સ્પષ્ટ અનુભવ થવાના ધ્યાનના મુખ્ય પ્રકાર, વર્તમાનકાળને વિષે. ૩૦ તેમાં પણ સર્વોત્કૃષ્ટ મુખ્ય પ્રકાર. ૩૧ અતિશયનું સ્વરૂપ. ૩૨ લબ્ધિ (કેટલીક) અદ્વૈતતત્વ માનતાં સિદ્ધ થાય એવી માન્ય છે.
" [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૭૬]. ૩૩ લેકદર્શનને સુગમ માર્ગ–વર્તમાનકાળે કંઈ પણ. ૩૪ દેહાંતદર્શનને સુગમ માર્ગ–વર્તમાનકાળે. ૩૫ સિદ્ધત્વપર્યાય સાદિ અનંત, અને મેક્ષ અનાદિ અનંત ૩૬ પરિણમી પદાર્થ, નિરંતર સ્વીકાર પરિણમી હોય તે પણ અવ્યવસ્થિત પરિણમીપણું
અનાદિથી હોય તે કેવળજ્ઞાનને વિષે ભાસ્યમાન પદાર્થને વિષે શી રીતે ઘટમાન?
૮૭
[હાથોંધ ૧, પૃષ ૧૮૦] ૧ કર્મવ્યવસ્થા. ૨ સર્વજ્ઞતા. ૩ પારિણમિકતા. ૪ નાના પ્રકારના વિચાર અને સમાધાન. ૫ અન્યથી ન્યૂન પરાભવતા. હું જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ, વિકળ દેખાય ત્યાં અન્યનું ચિહ્ન
અવિકળપણું – નહીં તે નહીં.
હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૮૧] મેહમયી ક્ષેત્ર સંબંધી ઉપાધિ પરિત્યાગવાને આઠ મહિના અને દશ દિવસ બાકી છે, અને તે પરિત્યાગ થઈ શકવા ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrar
www.jainelibrary.org