________________
૮૦૮
શ્રીમદ્ રાજચંદ્ર એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના?
૫૩
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૪] હેતુ અવ્યક્તવ્ય? એકમાં પર્યવસાન શી રીતે થઈ શકે છે? અથવા થતું નથી ? વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે ?
૫૪
[હાથનેધ ૧, પૃષ્ઠ ૧૧૫]
સ્વસ્થિતિ–આત્મદશા સંબંધે વિચાર. તથા તેનું પર્યવસાન ?
ત્યાર પછી લોકપકારપ્રવૃત્તિ ? લોકપકારપ્રવૃત્તિનું ધરણ. વર્તમાનમાં (હાલમાં) કેમ વર્તવું ઉચિત છે?
૫૫
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૭] આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાને સંયમ સઉપગપણે કર ઘટે છે.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૮) ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં. સ્વપણને ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે, તે કઈ દિવસ ચેતન થાય નહીં.
૫૭
હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૦]
હે યોગ,
૫૮
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૧]
એક ચૈતન્યમાં આ સર્વ શી રીતે ઘટે છે?
હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૨] જે આ જીવે તે વિભાવપરિણામ ક્ષીણ ન કર્યો તે આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ દશે.
| [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૪] જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
વિષયાપણુથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હેવાથી પિતાનું પણ અનિત્યપણું ભાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org