________________
૮૦૬
શ્રીમદ્ રાજચંદ્ર . કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જેવામાં ન આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ !
જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એ તું સર્વસંગત્યાગદશા અપકાળ વેદીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તે પણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વ કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૦૩] સં. ૧૯૫૧ ના વૈશાખ સુદ ૫ સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન. સં. ૧૯૫૧ ના વૈશાખ સુદ ૧૪ મે.
૪૭
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૦૫]
ઉપશમી જ્ઞાન વિકળ થતાં શી વાર ?
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૬]
જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણ
તેમ જ જીવ સ્વભાવ રે, તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયે,
પ્રબળ કષાય અભાવ રે
૪૯
[હાથનેધ ૧, પૃષ્ઠ ૧૦૮]
વીતરાગદર્શન ઉદ્દેશપ્રકરણ. સર્વજ્ઞમીમાંસા. ષર્શન અવલોકન. વીતરાગ અભિપ્રાયવિચાર. વ્યવહારપ્રકરણ. મુનિધર્મ. આગારધર્મ. મતમતાંતરનિરાકરણ. ઉપસંહાર.
૫ નવતત્ત્વવિવેચન. ગુણસ્થાનકવિવેચન. કર્મપ્રકૃતિવિવેચન. વિચારપદ્ધતિ. શ્રવણદિવિવેચન. બોધબીજસંપત્તિ.
પર
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org