________________
વ્યાખ્યાનસાર-૨
૭૮૧
૨
રાત્રે
૧ વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ખાર મુહૂર્તની છે; તેથી ઓછી સ્થિતિને બંધ પણ કષાય વગર એક સમયના પડે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે.
૨ ઈર્ષ્યાપથિકી ક્રિયા = ચાલવાની ક્રિયા.
૩ એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિના અંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખારાક તથા વિષનાં દૃષ્ટાંતા; જેમ ખારાક એક જગાએથી લેવામાં આવે છે પણ તેને રસ દરેક ઇંદ્રિયને પહેાંચે છે, ને દરેક ઇન્દ્રિયે જ પાતે પેાતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતા નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તે તે ક્રિયા તે એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઇંદ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ આંધતી વખત મુખ્ય ઉપયાગ એક પ્રકૃતિને હાય છે; પરંતુ તેની અસર અર્થાત્ વહેંચણુ બીજી સર્વ પ્રકૃતિએને અન્યાન્યના સંબંધને લઈને મળે છે. જેવા રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તે ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તે અંધ પડતા અટકે છે, અને તેને લીધે બીજી પ્રકૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયાગથી જેમ ચઢેલું ઝેર પાછું ઊતરે છે, તેમ પ્રકૃતિના રસ મંદ કરી નાખવામાં આવે તે તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિએ તેમાંથી ભાગ લે; એવા તેમાં સ્વભાવ રહેલા છે. ૪ મૂળ કર્મપ્રકૃતિના ક્ષય થયા ન હેાય ત્યાં સુધી ઉત્તર કર્મપ્રકૃતિના બંધ વિચ્છેદ થયે હાય તાપણુ તેના બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિદ્રા-નિદ્રા આદિ.
૫ અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાળીસ કોડાકોડીની, અને મેહનીય(દર્શનમેહનીય)ની સિત્તેર કોડાકોડીની છે.
૨૩
મારી, અષાડ વદ ૯, શુક્ર, ૧૯૫૬ ૧ આયુને અંધ એક આવતા ભવના આત્મા કરી શકે. તેથી વધારે ભવના ન કરી શકે. ૨ કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે ખતાવી છે તેની ઉત્તર પ્રકૃતિએ એક જીવઆશ્રયી અપવાદ સાથે અંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવતી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિના (અપવાદ) જણાવ્યા છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુના બંધ કરે; પરંતુ આયુના બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવતી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિના બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હાય તેને તે આયુના ઉદય હાય. મતલમ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિને ઉત્ક્રય હાઈ શકે; ને ઉદીરણા પણ તેની જ હેાઈ શકે. ૩ સિત્તેર કડાકાડીનો મેટામાં મેટ સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછે તેવા ને તેવા ક્રમે ક્રમે અંધ પડતા જાય. એવા અનંત અંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉ કહ્યા પ્રમાણે જ ભવના બંધ પડે.
૨૪
મારખી, અષાડ વદ ૧૦, શનિ, ૧૯૫૬
૧ વિશિષ્ટ-મુખ્યપણે–મુખ્યપણાવાચક શબ્દ છે.
૨ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઇ શકે જ નહીં, ક્ષયે પશમભાવે જ હોય. એ પ્રકૃતિ જે ઉપશમભાવે હોય તેા આત્મા જડવત્ થઈ જાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org