________________
૫૬૫
વર્ષ ૩૦ મું જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતે વળૉ સ્મશાનમાં, વળ પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષેભતા, પરમ મિત્રને જાણે પામ્યા યંગ જે. અપૂર્વ ૧૧ ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ એમ પરાજય કરોને ચારિત્રમોહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે શ્રેણી ક્ષમતણી કરૌને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ છે. અપૂર્વ ૧૩ મેહુ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૅપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્, આકૃતિ માત્ર : તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર છે. અપૂર્વ ૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુગલ સંબંધ છે; એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ છે. અપૂર્વ ૧૭ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક ૨હિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજ દરૂપ જે. અપૂર્વ૦ ૧૮ પૂર્વપ્રયાગાદિ કારણના વેગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org