________________
પ૬૪
શ્રીમદ્ રાજચંદ્ર સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ એક્ટને, વિચરશું કવ મહપુરુષને પંથ જે અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતું હોય છે; અન્ય કારણે અન્ય કશું કપે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે. અપૂર્વ- ૨ દર્શનમોહ વર્તીત થઈ ઊંપ બધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૃપનું ધ્યાન જે. અપૂર્વ ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત ગની, મુખ્યપણે તે વર્તે દેહપર્યંત જે, ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ૦ ૪ સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૃપમાં લીન જે. અપૂર્વ ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષોભ જે; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીને પણ વૌતલેભ જે. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તે વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહીં લેભ સમાન છે. અપૂર્વક ૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહુ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જ. અપૂર્વ ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ ૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org