________________
વર્ષ ૩૨ મું
૬૩૭
મુંબઈ, શ્રાવણ સુદ ૩, ૧૯૫૫
પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂ૫ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે.
- ઉત્તરેત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગ્રહવાસી જનેએ સદુધમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. જ ઘણું શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જે જ્ઞાની પુરુષની એકેક આજ્ઞા જીવ ઉપાસે તે ઘણું શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.
૮૮૯ મેહમયીક્ષેત્ર, શ્રાવણ સુદ ૭, ૧૯૫૫ શ્રી પદ્મનંદી શાસ્ત્રની એક પ્રત કોઈ સારા સાથગે વક્ષેત્રે મુનિશ્રીને સંપ્રાપ્ત થાય એમ કરશે.
બળવાન નિવૃત્તિવાળા દ્રવ્યક્ષેત્રાદિ વેગમાં તે સલ્ફાસ્ત્ર તમે વારંવાર મનન અને નિદિધ્યાસન કરશે. પ્રવૃત્તિવાળાં પ્રત્યક્ષેત્રાદિમાં તે શાસ્ત્ર વાંચવું ગ્ય નથી.
ત્રણ ભેગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યફ પ્રવૃત્તિ હોય ત્યારે મહપુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દ્રઢીભૂત કરે છે, કેમ કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે. ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે.
૮૮૭ મહમયી, શ્રાવણ વદ ૦)), ૧૫૫
અગમ્ય છતાં સરળ એવા મહપુરુષોના માર્ગને નમસ્કાર સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહતભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યુગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહપુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહાપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષેએ ઉપાસે એવે સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીને સમાગમ અને આજ્ઞા અપ્રમત્તાગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મેક્ષમાર્ગને ક્રમ આ પ્રમાણે જણાય છે.
વર્તમાનકાળમાં તેવા મહપુરૂષને વેગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યંગનું દુર્લભપણું હોય છે; એમ છતાં પણ સાચી મુમુક્ષતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તે યુગ પ્રાપ્ત થ સુલભ છે. આત્માનુશાસન” હાલ મનન કરવા યોગ્ય છે.
શાંતિઃ ૮૮૮
મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, રવિ, ૧૫૫
જે વચનેની આકાંક્ષા છે તે ઘણું કરીને થોડા વખતમાં પ્રાપ્ત થશે. ઈન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સદ્ભુત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા
ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org