________________
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતે એ જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા ગ્ય છે.
દર્શનમેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યફપણે ઉત્પન્ન થાય છે.
- તત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમેહ વ્યતીત કરવા ગ્ય છે.
ચારિત્રમેહ, ચૈતન્યના –જ્ઞાની પુરુષના સન્માના નૈછિકપણથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ગ્ય છે.
હે આર્ય મુનિવરે! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે! અસંગતાને અભ્યાસ કરો
બે વર્ષ કદાપિ સમાગમ ન કર એમ થવાથી અવિધતા થતી હોય તે છેવટે બીજે કેઈ ઉપાય ન હોય તે તેમ કરશે. જે મહાત્માઓ અસંગ ચેતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. છે શાંતિઃ
૯૯૨ મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૫૬ જડ ને ચૈતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે સેય પણ પરદ્રવ્યમાંય છે; એ અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવસંતને ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, કિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે;
જીવની ઉત્પત્તિ અને રેગ, શેક, દુખ, મૃત્યુ, દેહને સ્વભાવ જીવ પદમાં જણાય છે; એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨
૯૦૩ મુંબઇ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૫૬ પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કોઈ ઉપાય હોય તે તે વીતરાગને ધર્મ જ છે.
૯૦૪ મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬ સંતજને! જિનવરંકોએ લેકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યાં છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org