________________
છે, કે જેથી જન્મ જરા પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. આત્માર્થ બાધ્ય છે. તે લક્ષમાં રાખી શ્રવણ નિષ્ફળ છે.
મરણાદિને ત્યાર પછી
વર્ષ ૨૫ મું
૩૩૩
નાશ થાય નહીં; એવા વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ—કલ્યાણુ વાંચન, શ્રવણ ઘટે છે. કુળધર્માર્થ ‘સૂત્રકૃતાંગ'નું વાંચન,
૩૭૬
મુંબઇ, વૈશાખ વદ, ૧૯૪૮
શ્રી સ્થંભતીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે,
શ્રી માહમયીથી અમેહસ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસમાનભાવની સ્મૃતિએ યથાયેાગ્ય
વાંચશે.
હાલ અત્રે બાહ્યપ્રવૃત્તિના જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીના દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હાય છે.
જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હેાય છે, તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયા છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સત્તમાગમનાં નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉયપણું પ્રાપ્ત ન હેાય ત્યાં સુધી, અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઇ આવવાથી પરમ વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ.
હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તે ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદૃષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિોગથી બાધ નથી પામતું. માટે ઉદય આવેલા એવા તે જોગ આરાધીએ છીએ. અમારે પ્રવૃત્તિોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિષે વિયેાગપણે કાઈ
પ્રકારે વર્તે છે.
જેને વિષે સત્સ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લેાક-સ્પૃહાર્દિના ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ. નિવૃત્તિને, સમાગમને ઘણા પ્રકારે ઇચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારના જે અમારા રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યાં નથી.
કાળનું કળિસ્વરૂપ વર્તે છે, તેને વિષે જે અવિષમણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતે પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણુ પામે છે, એમ જાણીએ છીએ.
કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જત, ઈશ્વરાદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યેાગ્ય છે. એવા પ્રકારના વિચાર (કોઈ કોઈ સમયે) કરવામાં હાનિ નથી. તેને યથાર્થ ઉત્તર કદાપિ અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય તો તેથી ધીરજના ત્યાગ કરવાને વિષે જતી એવી જે મતિ તે રાકવા ચેાગ્ય છે.
અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે ‘શ્રી રાયચંદ્ર' તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ.
Jain Education International
૩૭૭
યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; પદ તેમજ જાણજો, આતમરામ છે સાખી રે.’
મુંબઇ, વૈશાખ, ૧૯૪૮
નવ
આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાનીપુરુષો સહેજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તે એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શાકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કઈ આશ્રય કે
For Private & Personal Use Only
www.jainelibrary.org