________________
વર્ષ ૨૯ મું
પપટ પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા ગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશે. તેમને જણાવશે કે મુખપાઠ કર્યા પછી પાછી આપશે, પણ બીજો ઉતારે કરશે નહીં.
જે જ્ઞાન મહા નિર્જરાને હેતુ થાય છે તે જ્ઞાન અધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે.
શ્રી સભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કઈ કોઈ અધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અગ્ય માણસ પાસે જાય એમ બનવાનો સંભવ થયેલે અમારા જાણવામાં છે. “આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બન્નેમાંથી કેઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું એગ્ય નથી. એ જ વિનંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org