________________
ગુમડાં એ અંદરના લેહી વિકાર વગેરેને કારણે છે. માટે લોહી વિકારને દૂર કરવાની દવાની પ્રથમ જરૂર છે. અંદરને વિકાર દૂર થતાં ઉપરના ફાડા કુણુસી તે સ્હેજે દૂર થઈ જશે. તેજ વૈદ્ય હાંશિયાર ગણાય છે કે જે નિદાનને પારખી દવા આપે. નિદાનનુ” જ્ઞાન થતાં આ રોગ પર કથા ઔષધને ઉપયેગ કરવે એનુ જ્ઞાન થતાં વાર લાગતી નથી. અને એ પ્રમાણે ઔષધનુ' આસેવન કરતાં રોગ સત્તર દૂર થાય છે.
એટલે પ્રશ્નવ્યાકરણ ગ્રન્થ દ્વારા જ્ઞાની ભગવંતા સંસારનુ મૂળ કારણ, મૂળ નિદાન જણાવે છે અને તે આશ્રવ છે. અને સ'સારના અંત આણનાર સવર છે. આમ આશ્રવ અને સ ́વરનું વિશિષ્ઠ કૅટિન' જ્ઞાન જે ગ્રન્થમાં છે તે ગ્રંથ કેવ અને કેટલા ઉપયેગી છે એ કહેવાની જરૂર નથી.
દ્રવ્યહિંસા અને ભાવહિંસાનુ. સ્વરૂપ દ્રવ્યદયા અને ભાવદયાનું સ્વરૂપ.
“ પ્રમત્તયોનાર્ પ્રાણ થવરોપળો હિંસા ’’ સવાય મૂત્ર-૪. ૭-૮ જૈનદર્શનની આગવી અનેાખી શૈલી છે. તમને દુનિયાના પડમાં કાંય આવી શૈલી નજરે નહીં પડે. માટે જ એને લોકોત્તર શાસન કહેવામાં આવે છે.
માણસ દ્રવ્યક્રયા માટે કેવા ભેગ આપે છે, કેવું બલિદાન માપે છે. તેમજ તન, મન, અને ધનના ભાગે પણ જીવાને