________________
૩૫૦ ]
[ મહામણિ ચિંતામણિ
રક્ષાપોટલી બાંધવાનો મંત્ર :
ॐ नमोऽर्हते रक्ष रक्ष हुँ फुट् स्वाहा ।
- આ મંત્ર બોલી થાળી વાગે ત્યારે દરેકે સ્વહસ્તે રક્ષાપોટલી બાંધવી. 1 ૧૨. પીઠસ્થાપન :
શ્રી ગૌતમસ્વામી પૂજનયંત્રમૂર્તિ જે પીઠ પર પધરાવેલ હોય તેને સુવર્ણકમળની કલ્પના કરી મંત્ર બોલવાપૂર્વક પીઠને (બાજોઠને) હસ્તસ્પર્શ કરાવવો. મંત્ર : ૐ ગઈ છે ડ્રીં શ્રી ગૌતમસ્વામિ સત્ર સહસ્ત્રપત્ર ન ઉઠે તિક તિક
8: 8: સ્વાહા | ૧૩. બિંબસ્થાપન-યંત્ર સ્થાપન :
યંત્ર પર બે હાથ રાખી મૂર્તિ હોય તો તે પર વાસક્ષેપ કરવાપૂર્વક યંત્રમૂર્તિની સ્થાપ વિધિ આ મંત્ર બોલી કરવી.
ॐ अहँ ऐं ह्रीँ लब्धिसंपन्न श्री गौतमस्वामिने नमः स्वाहा । ૧૪. મુદ્રાપંચક દ્વારા આહ્વાનાદિકમ્ ક્રિયા :
મુદ્રા એ ઉપાસનાનું મહત્ત્વનું અંગ છે. મંત્ર, મંત્રાર્થ, મંત્રમૈતન્ય, યંત્ર આ મંત્રના પંચાગનું સંપૂર્ણ જ્ઞાન થાય તે ઇષ્ટની કૃપા મેળવવા ભાગ્યશાળી થાય, દેવ-દેવીઓ અને અરિહંત પરમાત્માની વિદ્યાઓ-મંત્રો માટે નિયત મુદ્રાઓ હોય છે. દેવ-દેવીઓને બોલાવવાનું મુખ્ય સાધન મુદ્રા જ છે. દેવ-દેવીઓના વિદ્યા-મંત્રનું નિયત મુદ્રામાં ધ્યાન ધરવાથી તેઓનું જાગૃતીકરણ કરાય છે. એ માટે પાંચ મુદ્રાઓ પૂજનની હોય છે, ઈષ્ટનો સાક્ષાત્કાર કરવા માટેની પાંચ મુદ્રાઓ હોય છે તે બંને ભિન્ન હોય છે. પૂજનની પાંચ મુદ્રાઓથી દેવદેવીઓ હર્ષિત, પ્રસન્ન થઈ સ્વસ્થાનેથી પૂજકો ઉપર કૃપા વરસાવે છે. ૧. આલાન ૨. સ્થાપન ૩. સંનિધાન ૪. સંનિરોધ ૫. અનગુંઠન. (૧) આહ્વાન મુદ્રા :- ટટ્ટાર બેસી બંને હાથની હથેલીઓ છાતી પાસે ચતી રાખી અંગૂઠા ચોથી
આંગળી (પૂજાની આંગળી)ના મૂલભાગમાં મૂકી આમંત્રણપૂર્વક
બહુમાનપૂર્વક દેવને પધારવાની વિનંતી. (૨) સ્થાપન મુદ્રા :- તે પછી તે જ સ્થિતિમાં બંને હથેળીઓ ઊંધી કરી હૃદયમંદિરમાં
(પૂજનયંત્રમાં) બહુમાનપૂર્વક બિરાજમાન કરવાની સ્થાપન કરવાની વિધિ. (૩) સંનિધાન મુદ્રા :- પધારેલ દેવને હાર્દિક ભક્તિભાવ સૂચિત કરી નિકટતાદર્શક સંનિધાન
મુદ્રા મૂકી ઊભી રાખી અંગૂઠો બહાર રાખવો તે) પૂર્વસેવા એટલે પૂજન પહેલાંની પૂર્વભૂમિકાવિધિ પૂર્ણ થઈ. આ ક્રિયાઓ દ્વારા અશુદ્ધ અને અશુચિપૂર્ણ દેહને મંત્રસ્થાપન વાસાદિ ક્રિયા કરવાપૂર્વક શુદ્ધ પવિત્ર બનાવ્યો. મનને સ્વસ્થ અને નિર્મલ બનાવ્યું જેથી પૂજન વખતે પૂજ્ય પ્રત્યે આત્મીયતા જન્મે તેના ફક્ત સ્વરૂપે આત્મા-પરમાત્માનું મિલન થાય એવી ચેતના પ્રગટ ચિત્તપ્રસન્નતા આહાદક બને