________________
કલિકાલ કલ્પતરુ જંગમયુગપ્રધાન અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબના શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા., પ. પૂ. મુનિરાજ શ્રી ઉદયરત્નસાગરજી મ.સા. દ્વારા પ્રેરિત સંપાદિત સંકલિત સાહિત્ય તથા તાયંત્રો અને પૂજનવિધિઓ–ટૂંક નોંધ.
* પ્રાચીન–અર્વાચીન પુસ્તક વિભાગ ૪ ૧. શ્રી ગુણ મંજૂષા (ભાગ ૧ થી ૫૧ સુધી) ૨. શ્રી મહાપૂજન વિધિ પ્રતી–૫૦ (૨૪ તીર્થંકર પરમાત્માની ૨૪ પૂજનવિધિ) (૨૦ પાર્શ્વનાથ પૂજનવિધિ પ્રતો ૬ વિવિધ પૂજન પ્રત.) ૩. ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્રમ્ ૪. શ્રી આગમ ગુણ મંજૂષા (૪૫ આગમો સારાંશ સાથે– ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.) પ્રાચીન સાહિત્ય - ૧. શ્રી ગુણવમ ચરિત્ર-૪ ભાષામાં
૨. શ્રી નલદમયંતી ચરિત્ર-૫ ભાષામાં
૩. શ્રી નાભાકરાજ ચરિત્ર-૪ ભાષામાં તા. ક. જેમ જેમ સહકાર મળતો જશે તેમ તેમ ગ્રંથો પ્રકાશિત થશે.
તાપ્રયંત્રો અને મહાપૂજનોનાં વિધિ પુસ્તકો ૧. ૨૪ તીર્થકર ભગવંતોનાં ૨૪ તાપ્રયંત્રો અને મહાપૂજનનોની ૨૪ પ્રતો ૨. શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન સ્તોત્રોનો આધાર લઈને ૨૦ જેટલાં પાર્શ્વનાથ પ્રભુનાં જુદાં જુદાં નામવાળાં ૨૦ તાપ્રયંત્રો અને ૨૦ મહાપૂજનની વિધિ બુકો. ૩. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી ઋષિમંડલ મહાપૂજન, શ્રી વીશસ્થાનક મહાપૂજન, શ્રી અજિતશાંતિ સ્તવ મહાપૂજન, શ્રી પંચપરમેષ્ઠિ પૂજન, શ્રી વીર સ્તવ મહાપૂજન, શ્રી ૪૫ આગમ મહાપૂજન.
ઉપરોક્ત કુલ ૫૧ તાપ્રયંત્રોમાંથી ૪૭ તાપ્રયંત્રો પ્રસિદ્ધ થઈ ગયાં છે. દરેક દેરાસર માટે અનુકૂળતા મુજબ તામ્રયંત્ર વસાવી લેવાં જોઈએ. દેરાસરમાં જગ્યા ન હોય તો ૧૮ અભિષેક કરાવી લાલ કપડામાં વીંટી જ્ઞાનભંડારમાં મૂકી શકાય છે.
ફુલ સાઈઝના તાપ્રયંત્રનો નકરો રૂ. ૨,૦૦૦. મિડિયમ સાઈઝનો નકરો રૂા. ૧,૧૧૧. નાની સાઈઝનો નકરો રૂા. ૪૫૧ રાખવામાં આવેલ છે. દેરાસર માટે સંયોગ અનુસાર ભેટ પણ આપવામાં આવશે.
ગૃહમંદિરની એક અનોખી યોજના શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવ્યું છે કે પ્રત્યેક શ્રાવકના ઘરે ઘર-દેરાસર હોવું જોઈએ. શાસ્ત્રકાર ભગવંતનાં એ વચનોને યાદ કરીને શિખર-ઘુમ્મટવાળા દોઢ ફૂટનાં જિનમંદિર તથા ૧૮ અભિષેકયુક્ત કમલાકારે પંચધાતુના ભગવાન મળી શકશે. જે સંઘમાં દેરાસર ન હોય એમના માટે પાંચ ફૂટથી લઈ ૩૧ ફૂટ સુધીના શિખર-ઘુમ્મટ દેરાસર માટે માર્ગદર્શન મળી શકશે. પત્રથી સંપર્ક કરવા વિનંતી.
લિ. શ્રી જિ-ગોય—ગુ-સર્વોદય ટ્રસ્ટ તથા શ્રી ચારિત્રરત્ન
ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના જજિનેન્દ્ર વાંચશોજી પત્ર-સંપર્કઃ અમલનેરમાં ટ્રસ્ટનું નામ
પત્ર-સંપર્ક : મુંબઈમાં ટ્રસ્ટનું નામ c/o શા સોમચંદ ભાણજી લાલકા
c/o શા. ધીરજ દામજી ગંગર મુંબઈ ગલી, પો. અમલનેર
રમેશ એપાર્ટમેન્ટ, અહિલ્યાબાગ સામે, પિન ૪૨૫૪૦૧
થાણા ૪૦૦ ૬૦૧ Phone : 5348690