________________
वैरोटया
प्रशप्ति
महाकाली
अच्युता
वज्रल
गांधारी
સોળ વિદ્યાદેવીઓ
महान्याला
જૈનધર્મમાં માન્યતા પામેલ આ સોળ વિદ્યાદેવીઓ સોળ કળા અને વિજ્ઞાનની દેવીઓ હોવાનું મનાય છે. આ દેવીઓની મૂર્તિઓ વિશેષ કરીને ગુજરાત રાજસ્થાનમાંથી પ્રાપ્ત થઈ છે.
મધ્યપ્રદેશના ખજુરાહોમાં પણ તેના દર્શનીય સ્વરૂપો જોવા મળે છે, આબુ દેલવાડામાં પણ કંડારાયેલા ઉત્તમ શિલ્પોના દર્શન થાય છે, તારંગાના શિલ્પવૈભવમાં પણ આ સોળ વિદ્યાદેવીઓ અગ્રસ્થાને છે. કહેવાય છે કે ગુરુ ગૌતમસ્વામીને આ વિદ્યાદેવીઓ હાજરાહજૂર હતા.