________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૪૧
૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ગૌ. | ૪ | ૮ | ૫ |૧% ૧૮ | ૨૫ | ૪ | ૫ | ૨૯] ૧૮ | ૨૦ | ૮૧ |
[૫] Mવ્હીપન્નત્તિ : આ ઉપાંગમાં કુલ ૧૭ વવવાર છે. કેટલાંક વરવારોમાં શ્રી ગૌતમસ્વામીજીનું નામ આવે છે, તેનો સંખ્યા-ઉલ્લેખ અત્રે કરેલ છે. જેન-ભૂગોળને લગતું કહી શકાય. તેવું આ આગમ છે. પ્રથમ દ્વીપ એવા જંબૂદ્વીપની સવિસ્તર ચચ અહીં થયેલી છે.
| ગૌ. ૨૫ ૪૦ ૩ ૧રર રર ૧૮૫ અન્ય વસ્થામાં ગૌતમસ્વામીજીનું નામ પ્રાયઃ કયાંય જોવા મળેલ નથી.
[૬] સૂરપતિ : આ ઉપાંગમાં કુલ ૨૦ પાહુડ (પ્રાભૃત) છે. દરેક પાહુડમાં પણ પાહુપાહુડ પ્રિાભૃત-પ્રાકૃત] છે. ત્યાર પછી ગદ્ય-પદ્યના સૂત્રક્રમાંકનો છે. અહીં પાદુક-પદુડ સુધીનો વિભાગ સ્વીકારી શ્રી ગૌતમસ્વામીનું નામ કયાં-ક્યાં આવે છે તેની સંખ્યા નોંધી છે. જૈન-ખગોળના વિશેષ વર્ણનયુક્ત આ ગ્રંથ છે. પાદુક-૧નું પાદુક-પાદુક-૧ : સામાન્ય પરિચય સાથે ગૌતમસ્વામીનું નામ | ૧ વખત આવે છે. પાદુક-૧૦ ના પદુડ-પાટુડ-૧૬માં ગૌતમનું નામ સંબોધન રૂપે આવે છે.
| [૭] ચંપન્નત્તિ સૂરપન્નત્તિ અને ચંદ્રપન્નત્તિમાં પ્રારંભના અતિ અલ્પ તફાવતને બાદ કરતાં સમગ્ર આગમમાં કોઈ વિશેષ તફાવત નથી. બંને ઉપાંગના મૂળપાઠ અલગ-અલગ મળે છે. બંને ઉપાંગોની પૂ. મલયગિરિજી રચિત વિભિન્ન ટીકા મળે છે. છતાં ચંદ્રપન્નત્તિની [૨૦૪૯, મા. વ. ૭] આજ પર્યત પૂ. મલયગિરિજી રચિત મુદ્રિત ટીકા જોવા મળેલ નથી. મૂળ સૂત્રપાઠ પણ દરેક પ્રકાશકે પ્રકાશિત કરેલ નથી. માત્ર તફાવતની નોંધ જ કરી દીધી છે. તેથી અમને તો અહીં પણ માત્ર બે સ્થાને જ ગૌતમસ્વામીજીનો ઉલ્લેખ મળેલ છે.
[૮] નિરયાતિયા [ખ્રિયા] : આ ઉપાંગમાં દશ અધ્યયન છે, જેમાં વિસ્તારથી વર્ણન તો માત્ર પ્રથમ અધ્યયનમાં જ છે. બાકીનાં ૨ થી ૧૦ અધ્યયન અતિ સંક્ષિપ્ત રૂપે આપેલાં છે. આ ઉપાંગમાં પ્રથમ અધ્યયનમાં છ વખત ગૌતમસ્વામીનું નામ જોવા મળેલ છે. ખાસ કરીને કાલકુમારની ઉત્પત્તિ, ચલ્લણાનો દોહદ, કાલકુમારનું મરણ-ત્યાં ગોયમ શબ્દ જોવા મળેલ છે.
[૯] રુપૂડિંસિયા : આ ઉપાંગમાં ૧૦ અધ્યયન છે, જેમાં અધ્યયન ૩ થી ૧૦ તો સામાન્ય ઉલ્લેખવાળા જ છે. પ્રથમ બે અધ્યયન કંઈક વિસ્તારથી છે. પ્રથમ “પા' નામના અધ્યયનમાં છેલ્લે-છેલ્લે ગૌતમસ્વામીજીના નામનો ઉલ્લેખ બે વખત થયો છે.
[૧૦] પુષ્યિ : આ ઉપાંગમાં ૧૦ અધ્યયનો છે, જેમાં અધ્યયન ૩-૪ કંઈક વિસ્તારયુક્ત છે. અધ્યયન ૧-૨-૫-૬ ખૂબ નાનાં છે, જ્યારે ૭ થી ૧૦ તો ઉલ્લેખ માત્ર જેવાં જ છે. આ | અધ્યયનોમાં ગૌતમસ્વામીજીનું નામ આ રીતે છે –