________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૩૯
૪૦
| ૧૭
શ. | ૨૦ | ર૭ | ૨૮ | ૨૯ | ૩૦ | ૩૧ | ૩૨ | ૩૩ ૩૪, ૩૫ | ૩૬
૪૧ ગૌ. | ૨૯ ૧ | ૩ | ૫ | ૩૬ ૬ | ર | ૨૫] ૩૪ ૧૮] ૧ |
શતક ૨૨, ૩૭, ૩૮, ૩૯માં ગૌતમસ્વામીજીનું નામ જોવા મળેલ નથી.
[૬] નાયાધમ્મદ : આ છઠ્ઠા અંગમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયન, બીજા શ્રુતસ્કંધમાં ૧૦ વર્ગ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં અધ્યયન મુજબ ગૌતમસ્વામીના નામની સંખ્યા આ રીતે જોવા મળી છે ?
અ. | ૧ | ૬ | ૧૦ ૧૧ | ૧૩] ૧૫ | ૧૦ |
શ્રુતસ્કંધ બીજાના પ્રથમ અધ્યયનમાં ગૌતમસ્વામીનું નામ નવ વખત આવે છે.
[] ૩વાસવિસા : ભગવાન મહાવીરના દશ ઉપાસકોને આધારે આ આગમ ગૂંથાયેલ છે. તેમાંના પ્રથમ અધ્યયનમાં આનંદ શ્રાવક સાથેના પ્રસંગમાં પ્રસંગ રૂપે ગૌતમસ્વામીનું વિસ્તારથી વર્ણન આવે છે. દશે અધ્યયનોમાં ગૌતમસ્વામીનું નામ અને તેની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી છે.
| અ | ૧ | ૨ ૫ | ૬ | ૮ | ૯ | ૧૦] ગૌ. | ૧૮ | | | | | | | |
દશા : આ આગમમાં અંતકત કેવળી બનેલા મહાન આત્માનાં કથાનકો છે. તે આઠ વર્ગમાં વિભાજિત થયેલી છે. કોઈ વર્ગમાં દશ, કોઈ વર્ગમાં ૧૩, એ રીતે અલગ-અલગ અધ્યયનો છે. તેમાં પ્રથમ વર્ગમાં પ્રર્થમ અધ્યયનમાં ૧૧ વખત અને છઠ્ઠા અધ્યયનમાં ૧ વખત ગૌતમસ્વામીજીનું નામ નજરે ચડેલ છે.
[૯] અનુત્તરોવરસા : આ અંગમાં અંતે આરાધના કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા આરાધક આત્માનાં કથાનકો છે. નવમું અંગ ત્રણ વર્ગોમાં વિભાજિત થયું છે. પ્રથમ વર્ગમાં ૧૦ અધ્યયન, બીજા વર્ગમાં ૧૩ અધ્યયન અને ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે. આ પ્રથમ વર્ગમાં પ્રથમ અધ્યયનમાં ૪ વખત ગૌતમસ્વામીનું નામ જોવા મળેલ છે. ત્રીજા વર્ગમાં પ્રથમ અધ્યયનમાં ૫ વખત ગૌતમસ્વામીનું નામ આવે છે, ૩ વખત ગોયમ શબ્દથી, ૨ વખત ડુંમૂડું શબ્દથી.
૧૦વારાકૂ : આ આગમમાં ઘf (શ્રવ)ના નામથી પાંચ અધ્યયનો અને ધર્મ (સંવર) નામક પાંચ અધ્યયનો છે. આ દશે અધ્યયનમાં ગૌતમસ્વામીજીનું નામ પ્રાયઃ જોવા મળેલ નથી.
[૧૧] વિવા+સુય : અગિયારમા અંગમાં પણ બે શ્રુતસ્કંધ છે. પ્રથમ સુવિધા, બીજું સુવિધા. આ બંને શ્રુતસ્કંધમાં પણ ૧૦-૧૦ અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કંધનાં ૧૦ અધ્યયનોમાં શ્રી ગૌતમસ્વામીજીનું નામ આ રીતે છે –