________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૮
હોવાથી ચારિત્રાતિશય વડે પ્રાપ્ત થયેલી લબ્ધિ પણ ક્ષીણ થાય છે. ત્યાર પછી ચાલતા એવા બે કૂદકા વડે પોતાના સ્થાનમાં જાય છે.
ये पुनर्विद्यातिशयतः समुत्पन्नगमनागमनलब्धयस्ते विद्याचारणाः । ते चैकोत्पातेन मानुषोत्तरं २ नन्दीश्वरे यान्ति । चलन्तः स्वस्थानमेकेनैव । ऊर्ध्वम् एकेन नन्दनं द्वितीयेन पाण्डुकं चलन्त एकेनैव स्वस्थानम् । ते रविकरानपि स्वीकृत्य गच्छन्ति । जङ्वाचारणास्त्वेवमेव । विद्याचारणा हि विद्यावशाद् भवन्ति । विद्या च परिशील्यमाना स्फुटास्फुटतरोपजायते । ततः प्रतिनिवर्तमानस्य शक्त्यतिशयसंभवादेकेनैवोत्पातेन स्वस्थानमायान्ति ॥२०॥
' અર્થ–જેઓને વિદ્યાના અતિશય વડે ગમનાગમનના લબ્ધિ ઉત્પન્ન થાય છે, તેઓ વિદ્યાચારણ કહેવાય છે. તેઓ એક કૂદકો મારીને માનુષોત્તર પર્વતમાં અને બીજો કૂદકો મારીને નન્દીશ્વરદ્વીપમાં ચાલતા જાય છે. અને કૂદકા વડે જ પોતાના સ્થાનમાં જાય છે. ઊર્ધ્વમાં એક કૂદકા વડે નન્દનવનમાં, બીજા કૂદકા વડે પાંડુકવનમાં ચાલતા એક જ કૂદકા વડે પોતાના સ્થાનમાં જાય છે. તેઓ સૂર્યનાં કિરણોનો આશ્રય કરીને પણ જાય છે. જંઘાચારણો પણ એવી રીતે જ જાય છે. વિદ્યાચારણો વિદ્યાના કારણે હોય છે. વિદ્યાનો પરિશીલન કરતા તે અધિક સ્પષ્ટ અને અસ્પષ્ટ થાય છે. ત્યાંથી પાછા ફરતાં શક્તિનો અતિશય ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી તેઓ એક કૂદકા વડે જ સ્વસ્થાનમાં આવે છે T૨૦માં
(૨૦) પૂર્વાળિ વતુર્વશ | (૨૨) ઘરઃ પ્રસિદ્ધ (૨૩) પુ ધ્ધિઃ | __ जिणसासणपडिणीयं, चुनिज्जा चक्रवट्टि सिन्नं पि ।।
कुविओ मुणी महप्पा, पुलायलद्धिय संपन्नो ॥१॥ ॥२३॥ અર્થ–પુલાક લબ્ધિવડે સંપન્ન, ક્રોધને પામેલા મહાત્મા મુનિ જિનશાસનમાં વર્ણવેલા ચક્રવર્તીના સૈન્યને પણ ચૂરો કરી નાખે છે.
(ર૪) મહાર શરીર રધ્ધિ આહારક શરીરને કરવાની લબ્ધિ.
(२६) मधुघयखीरासवलब्धिः - मधु-शर्करादि मधुरद्रव्यम् । सर्पिरतिशायि गन्धादि घृतम् । क्षीरं चक्रवर्ती धेनुदुग्धं, एतत्स्वादोपमानवचनावैर स्वाम्यादिवत् तदाश्रवाः । अथवा यत्पात्रपतितं कदन्नमपि मधुसर्पिक्षीररसवीर्यविपाकं जायते । वचनं शारीरादि दुःखतज़ानां मधुसर्पिःक्षीरादिवत् संपर्कते મધુશ્રવાઃ | ૨૬ //
અર્થ–મધુ એટલે સાકર આદિ મધુર દ્રવ્ય. ઘય એટલે ઘીથી ચઢિયાતું-ગધવાળું ઘી. ક્ષીર એટલે ચક્રવર્તીની ગાયનું દૂધ. એમના સ્વાદ જેવું જેમનું વચન મધુર અને રસવાળું હોય છે, વૈરી પણ જેમના સામે વૈર વિનાનો મધુર અને રસવાળો થાય છે. અથવા તેમના પાત્રમાં પડેલું કદન્ન પણ મધુઘી-દૂધ જેવું રસવાળું અને વીર્ય ઉત્પન્ન કરવાવાળું થાય છે, જેમનું વચન પણ શારીરિક આદિ દુઃખો વડે તપેલાઓને મધુ-ઘી-દૂધના સંપર્ક જેવું મધુર અને સાંત્વના આપવાવાળું | હોય છે, તેઓ મધુશ્રવા હોય છે.
(२६) कोष्ठबुद्धिलब्धिः- कोष्ठागारिक स्थापितानामसंकिर्णानामविनष्टानां भूयसां धान्यबीजानां यथा कोष्ठोऽवस्थानं तथा परोपदेशादवधारितानां श्रोतानामर्थबीजानां भूयसामनुस्मरणमन्तरे