________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૯૩
ગૌતમસ્વામી બાર વર્ષ પૃથ્વી પર વિચરીને ઉપદેશ આપતા રહ્યા. તેઓ અંતિમ સમયમાં રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યમાં આવ્યા અને ૯૨ વર્ષની પાકટ ઉંમરે એક માસનું અણસણ કરી અનંત સુખના ધામ મોક્ષને વર્યા.
ગૌતમસ્વામી જે સ્થળે મુક્ત બન્યા તે ગુણશીલ ઉદ્યાન આજ (ગુણિયાજીતીર્થ) ગુરુ ગૌતમસ્વામીના અંતિમ સંસ્કારની સ્મૃતિરૂપે રચવામાં આવેલા જળમંદિરથી પવિત્ર તીર્થધામ બની ગયું. કવિવર શ્રી સૌભાગ્યવિમલજી “ગૌતમસ્વામીના છંદ”માં એમનો મહિમા વર્ણવતાં કહે છે :
દુષ્ટ દૂરે ટળે, સ્વજન મેળો મળે, આધિ, વ્યાધિ ને ઉપાધિ નાસે; ભૂતનાં પ્રેતનાં જોર ભાંજે વલી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે.
* * *
યુગથી 1 જિનભક્તિનો સંદેશ આપતાં આ જિન- મંદિરો સ્થા આત્મા | પરમાત્મ-ભકિતમાં તન્મય અને તદાક્તર બની જાય છે. જ્યાં ‘દર્શનાથીઓ નું દિલ જstઈ જતું હોય છે.