________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૦૩
વર્ષ સુધી ગુરુ ગૌતમસ્વામી પૃથ્વીને પાવન કરતા રહ્યા. બાણું વર્ષની વયે રાજગૃહ નગરમાં વૈભારગિરિ પર એક મહિનાનું અનશન સ્વીકાર્યું અને અંતે ગૌતમસ્વામી મહાનિર્વાણ પામ્યા. આજે સૈકાઓથી શુભ કાર્યમાં સદા સ્મરણીય અને મંગલકારી ગણાયેલા ગુરુ ગૌતમ જગતકલ્યાણની ભાવનાના પ્રતીક તરીકે તેમ જ મંગલમય વિભૂતિ તરીકે પૂજાય છે. સવરિષ્ટપ્રણાશાય,
સવભીષ્ટાર્થદાયિને | સર્વલબ્લિનિધાનાય,
શ્રી ગૌતમસ્વામિને નમઃ ||”
મંદિરોના સબસધતા શુદ્ધ, પવિત્ર અને નિર્માળ વાતાવરણ સાં ભલભલા પાપીઓ પણ પોતાના મનની મલીનતા પશ્ચાતાપ્રજ્ઞા પાણીથી ધોઈને આંવત્ર બને છે.