________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
यश्चैवं कुरुते रक्षां, परमेष्ठिपदैः सदा तस्य न स्याद् भयं व्याधि - राधिश्चापि कदाचन
Ill
–આત્મરક્ષા સ્તોત્રથી શરીરને ફરતું કવચ–બખ્તર ધારણ કરવાનું જેથી ક્ષુદ્ર-અનિષ્ટ શક્તિઓ અંદર પ્રવેશી ન શકે−ટકરાઈને પાછી ફરે –નિસ્તેજ બની જાય તેવું વજપંજરસ્તોત્ર બોલતાં બોલતાં જે જે કલ્પનાપૂર્વક મુદ્રાઓ કરવાની છે તે કરતાં કરતાં વજ્રનું બનેલું અભેદ્ય પાંજરૂં રક્ષા કરનારની ચોતરફ બની રહ્યું છે અને સૌ નિર્ભય બની રહ્યા છે તેમ ધારવું, નવકારમંત્રનું એક એક પદ બોલતા જવાનું અને ત્યાં જણાવ્યા પ્રમાણે તે તે અંગો ૫૨ જે મુદ્રા દ્વારા પરિકલ્પના કરવાની છે તે ધારણા-કલ્પના બે હાથ દ્વારા ચેષ્ટા કરી આપણી ફરતે વજ્રનું (અભેદ્ય ધાતુનું) અભેદ્ય કવચ પહેરી કિલ્લેબંધી કરી સંપૂર્ણ સુરક્ષિત થયા તેમ અનુભવવું.
D ૯. વિઘ્નનાશનાર્થે છોટિકાન્યાસ :
જમણા હાથનો અંગૂઠો તર્જની આંગળીના અગ્ર ભાગ સાથે જોડી તે વચ્ચે કેસ૨-કંકુયુક્ત ગુલાબનું પુષ્પ ધારણ કરી તે તે દિશામાં ઉછાળવું.
૧) ગ
आ
ई
ऊ
ऐ
औ
२) इ
३) उ
- पूर्वस्यां
- दक्षिणस्यां
-पश्चिमस्यां
-उत्तरस्यां
ऊर्ध्व
D ૧૦. ક્ષેત્રપાળ પૂજન :
[ ૩૪૯
૬) F
૬) કો
૬) f
મ
ગયોઃ
વિધિ દરમ્યાન મહત્ત્વની છ દિશાઓ પૈકી કોઈપણ દિશામાંથી આકાશમાં પસાર થતી વિવિધ શક્તિઓ કે વાતાવરણમાંથી વિઘ્ન ન થાય તે માટે છોટિકા નામની ક્રિયા કરવામાં આવે છે.
ॐ क्षक्षीँ क्षू क्षोँ क्षः अत्रस्थक्षेत्रपालाय स्वाहा ।
–માંડલામાં બનાવેલ દેરી પર લીલું શ્રીફળ સ્થાપન કરી તે ઉપર ચમેલીનું તેલ ચઢાવી-જાસૂદ (લાલ ગુલાબ)નું પુષ્પ ચઢાવવું.
I ૧૧. રક્ષાપોટલી વિધાન :
-આ મંત્રથી સાત વખત બોલી રક્ષાપોટલી ગુરુભગવંત પાસે મંતરાવી લેવી. રક્ષાપોટલી મંત્રવાનો મંત્ર :
ॐ हूँ क्षू फुट् किरिटि किरिटि धातय धातय, परकृतविघ्नान् स्फेटय स्फेटय, सहस्रखण्डान् कुरु कुरु, परमुद्रा छिन्द छिन्द परमन्त्रान् भिन्द भिन्द, हूँ क्षः फुट् स्वाहा ।