________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
દશમું પાંચસો બાર હાથી જેટલાથી, અગીયારમું એક હજાર ચોવીસ હાથી જેટલાથી, બારમું બે હજાર , અડતાલીશ હાથી જેટલાથી તેરમું ચાર હજાર છન્નુ હાથી જેટલાથી તથા ચૌદમું આઠ હજાર એકસો અને બાણું કહી હાથી જેટલા મલીના ઢગલાથી લખી શકાય. ચૌદ પૂર્વ-સોળ હજાર ત્રણસો અને ત્રાસી હાથી પ્રમાણ મષીના ઢગલાથી લખી શકાય. તે ચૌદ પૂર્વના નામ અનુક્રમે આ પ્રમાણે છે – ઉત્પાદ', અગ્રાયણીય, વિર્યપ્રવાદ, અસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદથ, કર્મપ્રવાદ૬, પ્રત્યાખ્યાનપ્રવાદ૬, વિદ્યાપ્રવાદ", કલ્યાણ'', પ્રાણાયામ, ક્રિયાવિશાલ, અને લોકબિંદુસાર પૂર્વ,.
કલ્પસૂત્ર ચૌદપૂર્વધારી મહાપુરુષ શ્રી ભદ્રબાહુસ્વામીએ બનાવેલું હોવાથી પરમ માનનીય છે. વળી | કલ્પસૂત્રનો સંપૂર્ણ અર્થ તથા તેનું માહાસ્ય કોઈ કહેવાને સમર્થ નથી એ કહ્યું છે કે - "सबनईणं जा हुज्ज, वालुआ-सब्बोदहीण जं उदयं । तत्तो अणंतगुणिओ, अत्यो इक्कस्स सुत्तस्स" ॥१॥ "मुखे जिह्वासहस्रं स्याद्, हृदये केवलं यदि । तथापि कल्पमाहात्म्यं; वक्तुं शक्यं न मानवैः" ॥२॥
“સર્વ નદીની વેળુ ભેગી કરીએ, અને સર્વ સમુદ્રનું પાણી ભેગું કરીએ, તેના કરતાં પણ એક સૂત્રનો અર્થ અનંતગણો છે. જો મુખમાં હજા૨ જીભ હોય, અને હૃદયમાં કેવલજ્ઞાન હોય, તો પણ મનુષ્યો કલ્પસૂત્રનું
For Private and Personal Use Only