________________
ધાવમા પણ દરદીની આંખો મીંચાતી જ જતી હતી; કાન તો કદાચ ક્યારના બંધ થઈ ગયા હતા.
“કૅની, જરા આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરો જેઉં; જેથી અમને ખબર પડે કે, તમે અમારું કહેવું સમજી શકે છે કે નહીં.” દાક્તરે હવે છોકરીના કાન પાસે માં લઈ જઈ કંઈક કહ્યું.
મમ્મા !” છોકરીએ મોટેથી માને સંબોધન કર્યું.
તરત માનાં પિપચાં શેડાં હાલ્યાં – ડાં વૃજ્યાં અને હોઠ ઉપર સ્મિતની એક આછી છાયા ફરકી રહી.
છોકરી હવે ઉપરાઉપરી બેલવા લાગી, “મમ્મા ! વહાલી મમ્મા! મારી મમ્મા ?”
દાક્તરે તરત જ છોકરીના વાળની લટો દરદીના મોં ઉપરથી ખસેડવા પ્રયત્ન કર્યો. તે જ વખતે તેમને ખબર પડી ગઈ કે, દરદી પરલોકનો મહેમાન બની ચૂક્યો છે.
ધાવ-મા
ઈગ-રૂમમાં હવે સગાંવહાલાં એકઠાં થવા લાગ્યાં. ઉપર
શબયાત્રાની તૈયારીઓ ચાલવા લાગી. લઈઝાના પતિ મિચિક ખીસામાં હાથ નાખી ઊભા હતા. તેમને સીટી વગાડીને કે ગળામાં તથા નાકમાં ગાયનોની અમુક કડીઓ ચાલુ ગગણવાની ટેવ હતી. અહીં શેકના ઘરમાં પોતાની એ વૃત્તિને ભારે જાગૃતિ અને સમજદારીથી તેઓશ્રી દબાવી રહ્યા હતા. તેમનાં મહોરદારે તેમની પાસે આવીને કહ્યું, “હું મારી જાતને જીવનભર ધન્યવાદ આપ્યા કરીશ કે, છેવટની ઘડીએ મેં કૅનીના બધા અપરાધની મારે એ બેલીને ક્ષમા આપી દીધી. નહિ તો તેના આખા પરિણીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org