________________
મૈં
તત્ત્વાર્થસૂત્ર આદિને અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃત હૅમલઘુ પ્રક્રિયા વ્યાકરણ ચાલુ કર્યું, અને થાડા જ સમયમાં સંસ્કૃત ભાષા ઉપર સારા કાબુ મેળવ્યેા. પરિણામે કરાંચીમાં જ પ ષણમાં હજારો માણસોની સમક્ષ કલ્પસૂત્ર સુમેોધિકાના અમુક વ્યાખ્યાને વાંચવામાં તેએ સફળ થયા, પછી લધુવૃત્તિ, હ્રયાશ્રય આદિના અભ્યાસ કર્યાં અને ગુરુ મહારાજની સાથે શીવપુરીમાં આવી ગુરુદેવના સમાધિ મંદિરની પવિત્ર છાયામાં પરીક્ષાના ધોરણે ત્યાંના વિદ્વાન પડિતો પાસે અભ્યાસ કર વામાં તન્મય બન્યા. પરિણામે કેવળ છ વર્ષોંમાં લઘુવૃત્તિ, બૃહદ્ઘત્તિ, ન્યાયસંગ્રહ, ક્રિયારત્ન સમુચ્ચય, પંચ કાવ્યે અને સ્યાદ્વાદમજરી, પ્રમાણીનીમાંસા, રત્નાકરાવતારિકા તથા તત્ત્વાર્થ ભાષ્યના ઊંડા પઠન-પાન સાથે કલકત્તા સંસ્કૃત એસાસીએશનની ડિગ્રી પરીક્ષાએ આપીને ન્યાય-વ્યાકરણુંકાવ્ય તીના પદ્મધારક બન્યા હતાં. સાથેાસાય અન્ય દેશન ગ્રંથા ઉપરાંત જૈનાગમામાં પણ પ્રવેશ કરી ચૂકયા હતાં. પેાતાના ગુરુદેવની ઉપસ્થિતિ દરમ્યાન ચોમાસાના વ્યાખ્યાનામાં કમ ગ્રંથ જેવા નિરસ વ્યાખ્યાનાને પણ સરસ બનાવી શકયા હતાં અને ભગવતીસૂત્ર પણ વાંર્ચી શકયા હતાં. પછી તે કેટલાય શહેરામાં ભગવતી સૂત્ર જ તેમના પ્રિયગ્રંથ બની ચૂકયો. ભણાવવાના શોખ હાવાથી કેટલાય વિદ્યાર્થીઓને સિદ્ધહેમ અઢાર હજારી સુધીના અભ્યાસ, ન્યાયસંગ્રહ, શિશુપાલવધ, નૈષધ, કાદ ખરી સ્યાદ્વાદ માંજરી અને તન્ના ભાષ્ય ઉપરાંત દશવૈકાલિક ( હરિભદ્રસૂરિની ટીકા ) આચારાંગસૂત્ર ( શીલાકાચાર્યની ટીકા ) અનુયાગ દ્વાર સૂત્રાદિ પણ બીજાઓને ભણાવી શકયા હતાં. તેમણે નૈતિષનું તલસ્પર્શીજ્ઞાન જેમાં જાતક, તાજિક પ્રશ્ન પ્રકરણ ઉષરાંત આરંભ સિદ્ધિ પણ ભણાવી લીધી છે. પણ પાતે આગમાભ્યાસના કારણે જ્યાતિષના પઠન-પાઠન