________________
૧૫
ચનાર પાપનું પ્રાયશ્ચિત હું કરીશ, આ પ્રમાણે કહીને પાપી શૂરે બળદને જોરથી દોડાવ્યા, અને સાંપણુની પાસે પહેાંચ્યા, વ્યાકુળ બનેલી સાંપણ વિચારવા લાગી કે આ શત્રુ છે, મે તેને કાંઈ અપરાધ કર્યો નથી, .બન્ને ભાઇઓના મનમાં, વિચારામાં કેટલા બધા તફાવત છે. મને તે એક જ વખતે અમૃત અને ઝેરને સ્વાદ મલી ગયો. ખીન્ન મનવાળી, અભાગણી એવી હું મરાઈ ગઈ, આ પ્રમાણે શંસય કરતી મોટાભાઈના ના, .કહેવા છતાં જન્મ અને કથી નાના શૂરથી ચૂરેચૂરા કરી નાખી, તે સાંપણ તરત જ પીડાથી મૂતિ ખની ક્રોધ રહિત પણે મનુષ્ય આયુ બાંધીને મરી ગઈ, ગાડાના પૈડાથી મૃત્યુ પામેલી સાંપણના શરીરમાંથી નીકળેલા ‘ટસ, શબ્દને સાંભળી ' શૂર, સતુષ્ટ અન્યા, પાપીઓને ધિક્કારતા ચન્દ્ર અત્યંત દુ:ખી થયા અને બેલ્યા ! ભાઈ! તારી આચરણા મલેચ્છને શેાલે તેવી છે, પરલોકની વિરૂદ્ધનું કાય કરતા એવા તે સજ્જનેાથી નિન્દ્રિત માગનું અનુસરણ કર્યું છે. અતિદુષ્કર પાપના કાદવમાં પડી લાંબા કાળ સુધી અપયશરૂપ કલકને પ્રાપ્ત કર્યુ” છે. કેમકે વૃક્ષમાં કલ્પવૃક્ષ, નક્ષત્રામાં ચન્દ્રમાની સમાન, સર્વ ધર્મોમાં જીવદયા મૂખ્ય છે. અગણિત પૂણ્યશાળી, તથા દયાથી પ્રાપ્ત થતા પુરૂષ તીર્થોમાં જગમ તી છે. કાઈ પણ કારણ વીના કરેલા વિરેધ આ જન્મમાં તથા ખીજા જન્મમાં પણ પ્રાણીઓને ફળ આપવાવાળા થાય છે. તે પછી મૃત્યુની તે શુ વાત કરવી, આ સજાતી ચાંડલાને પણ મારવા ચેાગ્ય નથી, કારણકે નાગ પચમીના દિવસે શુદ્ર (ચાંડાલે)